gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in INDIA
0 0
0
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tehri Road Accident: ઉત્તરાખંડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તરાખંડના તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુવારે બપોરે ડાયલ 112ના માધ્યમથી સૂચના મળી હતી કે, ચંબા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ચંબા-કોટી નેઈલ રોડ પર એક વાહન ખણીમાં ખાબકી ગયું છે. માહિતી મળતાંની સાથે જ ચંબા પોલીસ અને SDRF ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના

ઘટના સ્થળે પહોંચેલી ટીમ દ્વારા મળેલી માહિતી પ્રમાણે એક યુટિલિટી પિકઅપ વાન ખીણમાં ખાબકી ગઈ છે, જેમાં લગભગ 9-10 લોકો સવાર હતા. 2 લોકોના રેસેક્યુ કરવામાં આવ્યા છે. 8 લોકોના મોત થઈ ગયા છે. 

આ પણ વાંચો: Explainer: દુનિયાભરની ઓઈલ રિફાઇનરીઓમાં આગ અને વિસ્ફોટની ઘટનાઓથી ચિંતા, અકસ્માતો કે સુનિયોજિત કાવતરું!

રેસ્ક્યુ ઓપરેશન ચાલું

હાલમાં SDRF ટીમ સ્થાનિક પોલીસ અને ફાયર સર્વિસે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને ટિહરી ગઢવાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …
INDIA

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

April 23, 2026
ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત | up assembly …

Next Post
ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter ...

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું …

6 months ago
ભારત-US ટ્રેડ ડીલ: ટ્રમ્પના આ 2 દાવાઓથી ચિંતા વધી, કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતાની રાહ | India US Tra…

3 months ago
2025ના અંત સુધીમાં સોનાના ભાવ 4400 ડોલરને આંબી જશે | Gold prices will reach 4 400 by the end of 2025

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો | Effe…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News