
– ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ-ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઇવે સહિત ૭૨ રોડ બંધ કરવા પડયા
– ચારધામ યાત્રા અટકી
– હિમાચલમાં ચોમાસાના આગમન બાદ વરસાદની ઘટનાઓમાં ૨૦નાં મોત, ૩૦૦ કરોડનું નુકસાન, ઓરેન્જ-રેડ એલર્ટ
– ઝારખંડમાં ભારે વરસાદને પગલે ૧૬૨ બાળકો ફસાયા, ઉત્તરાખંડમાં બેનાં મોત, નવ મજૂરો લાપતા
– ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી
શિમલા/ઉત્તરકાશી: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે.










