gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગ-દોરાની મધરાત સુધી ધૂમ ખરીદી | kite shopping on gandigate road…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગ-દોરાની મધરાત સુધી ધૂમ ખરીદી | kite shopping on gandigate road…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બે દિવસના ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ શહેરના બજારોમાં પતંગ-દોરા અને ગોગલ્સ સહિતની વિવિધ વસ્તુઓની ધૂમ ખરીદી નીકળી હતી.જેના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

શહેરના પતંગ બજાર તરીકે ઓળખાતા ગેંડીગેટ રોડ પર મોડી સાંજ બાદ ભારે ગીર્દી જામી હતી.એક જ દિવસમાં આજે વડોદરાના પતંગ રસિકોએ એકાદ કરોડ  રુપિયાની ખરીદી કરી હતી.ગેંડીગેટ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં આજે પતંગની દુકાનો પણ મધરાત સુધી ખુલ્લી રહી હતી તો પતંગ ચાહકોના ઓર્ડરોને પહોંચી વળવા માટે દોરા સૂતવાનું પણ આખી રાત ચાલું રહ્યું હતું.બજારોમાં જામેલી લોકોની ભીડના કારણે ગેંડીગેટ રોડ પર સાંજ બાદ ટ્રાફિક બંધ કરાવવામાં આવ્યો હતો.

ઉત્તરાયણ પર્વના બે દિવસમાં પતંગ- દોરાની જેમ ઊંધીયું, જલેબી અને બીજી ખાણી પીણી પાછળ પણ શહેરીજનો લાખો રુપિયા ખર્ચી નાંખશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…
GUJARAT

May 16, 2026
શેરબજારમાં આકર્ષક લાલચ ભારે પડી, યુવકને છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં નોંધાવી ફરિયાદ | Ia a wor ie a…

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…

Next Post
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in...

ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત | One and a half year old girl d…

ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત | One and a half year old girl d...

રવિ ઉપ્પલની દુબઇ સહિતની ૨૧ કરોડની સંપત્તિઓ ટાંચમાં લેવાઇ | ed mahadev online betting app

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions …

7 months ago
ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …

3 days ago
પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News