gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News: સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત દુખદ અને ગોઝારી ઘટના બની છે. પતંગ પકડવાની ઘેલછામાં 12 વર્ષના એક કિશોર પર જૂની દીવાલ ધસી પડતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં આવેલા એક નાના મેદાન નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક કિશોરની ઓળખ મોહમ્મદ ફૈઝાન (ઉંમર આશરે 12 વર્ષ) તરીકે થઈ છે. ફૈઝાન નજીકમાં આવેલા મેદાનમાં પતંગ પકડવા માટે ગયો હતો, જ્યાં અત્યંત જૂની અને જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલનો એક મોટો અને વજનદાર હિસ્સો સીધો ફૈઝાનની છાતીના ભાગે પડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

ધડાકાભેર દીવાલ પડવાનો અવાજ આવતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ દીવાલના કાટમાળ નીચે દબાયેલા કિશોરને બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે તુરંત હોસ્પિટલ ખસેડ્યો હતો.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કિશોરને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળ્યા મુજબ, મૃતક મોહમ્મદ ફૈઝાન તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. ઘરના સૌથી નાના લાડકવાયા દીકરાના અકાળે અવસાનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. ઉત્તરાયણ પૂર્વે જ બનેલી આ ઘટના લાલબત્તી સમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad…

વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad...

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa…

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa...

અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ…

અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા | Both accused arrested for stealing Sentin…

સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા | Both accused arrested for stealing Sentin…

8 months ago
અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર | Ahmedabad …

અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર | Ahmedabad …

9 months ago
માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના યુવક સાથે જુઓ શું થયું, એક ભૂલનું આવ્યું ગંભીર પરિણામ | young man fa…

માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના યુવક સાથે જુઓ શું થયું, એક ભૂલનું આવ્યું ગંભીર પરિણામ | young man fa…

1 year ago
પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …

પૂજ્ય શ્રી મોરારિબાપુની રામકથા યોજાવાના સ્થળ કૈલાસ ટેકરી સગાપરા ધાર પાલિતાણા ખાતે ભૂમિપૂજન અને અન્ય …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News