gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chinese Cord Case: ઉત્તરાયણના તહેવાર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને 7.48 લાખની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી

એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે સાણંદ, નાની ગોલવાડના રહેવાસી ભીખાભાઈ શાંતીભાઈ રાણા અને તેમના પુત્ર રાજુભાઈ રાણા નળ સરોવર રોડ પર આવેલા ગોરજ ગ્રામ પંચાયત હસ્તકના રણમલગઢ ગામની સીમમાં અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીઓમાં ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારીને વેચાણ કરે છે. ચોક્કસ બાતમીના સ્થળે તપાસ કરતાં 39 સીલબંધ બોક્સ મળી આવ્યા હતા.

7.48 લાખની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત

જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 1872 રીલ(રૂ.7,48,800) જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ભીખાભાઈ શાંતીલાલ રાણા, તેમના પુત્ર રાજુભાઈ ભીખાભાઈ રાણા અને અશોકભાઈ મુળજીભાઈ ઠાકોર (રહે. હાલ સાણંદ, મુળ રહે.કરકથલ ગામ તા.વિરમગામ) વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં ‘ડિજિટલ અરેસ્ટ’થી બચાવ્યા

ચાઈનીઝ દોરી વેચવી અને ખરીદવી બંને ગુનો

સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલી અને નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. છતાં પણ લેભાગુ તત્વો વધારે રૂપિયા રળવાની લ્હાયમાં લોકો અને પક્ષીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ભૂતકાળમાં ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાયા હોય, મોતને ભેટ્યાં હોય, પશુ પંખીઓને ઇજા થઈ હોય તેવી અનેક એવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઉત્તરાયણ પહેલા થયેલી આ કાર્યવાહી ચાઈનીઝ દોરીને વેચતા અને વાપરતા લોકો માટે ચેતવણીરૂપ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન | D…

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન | D...

અમદાવાદના નારોલમાં દુર્ઘટના: મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2ના મોતની આશંકા, મહિલા સારવાર હેઠળ | …

અમદાવાદના નારોલમાં દુર્ઘટના: મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2ના મોતની આશંકા, મહિલા સારવાર હેઠળ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

7 months ago
કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

8 months ago
મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…

મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…

12 months ago
1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News