gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ | A part of North America…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– વિજ્ઞાનીઓએ આવી ઘટના અગાઉ જોઈ નહોતી

– આ પરિવર્તનથી તાત્કાલિક જોખમ નથી, પણ તેનાથી વિજ્ઞાનીઓને ખંડોની રચના, વિઘટન વિશે જાણકારી મળશે

– ભૂગર્ભ પ્રક્રિયા મિશિગનથી નેબ્રાસ્કા અને અલાબામા સુધી ફેલાયેલા ખંડની નીચેના ખડકોને નીચ તરફ 

નવી દિલ્હી: ભૂસ્તરશાસ્ત્રીઓએ ચોંકાવનારી શોધ કરી છે કે ઉત્તર અમેરિકાના પ્રાચીન ખંડીય પોપડામાં ધીમુ પણ ગાઢ પરિવર્તન થઈ રહ્યું છે. તાજેતરમાં નેચર જીયોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણકારી અપાઈ છે કે મધ્ય-પશ્ચિમની નીચે દબાયેલી એક પ્રીચન સમુદ્રી પ્લેટના અવશેષ ઉત્તર અમેરિકાના ક્રસ્ટના કેટલાક હિસ્સાને પૃથ્વીના મેંટલમાં ઊંડે સુધી ખેંચી રહ્યા છે. અભ્યાસ અનુસાર મિશિગનથી નેબ્રાસ્કા અને અલબામા સુધી ફેલાયેલા વિશાળ ભૂમિગત ડ્રિપની જાણકારી મળી છે, જે સપાટીથી ૬૪૦ કિલોમીટર સુધી નીચે ફેલાયેલી છે.

ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે આ ઘટના ફેરલોન સ્લેબ સાથે સંકળાયેલી છે, જે ફેરલોન ટેક્ટોનિક પ્લેટનો એક ટુકડો છે જે ક્યારેક પશ્ચિમી તટ પર ઉત્તર અમેરિકાની નીચે ધસી ગયો હતો. જો કે પ્લેટનો મોટાભાગનો હિસ્સો લગભગ બે કરોડ વર્ષ અગાઉ વિઘટિત થઈ ગયો હતો, છતાં પણ એનો એક મોટો હિસ્સો હજી પણ મોજૂદ છે, જે ચટ્ટાનોને નીચે તરફ ખેંચી રહ્યો છે. આ પ્રક્રિયાને કારણે ક્રેટોનિક થિનિંગ થઈ રહ્યું છે, જેમાં પ્રાચીન,પૃથ્વીના અબજો વર્ષ જૂના ક્રસ્ટલ કોર, સ્થિર ક્રેટનમાં નીચેથી ધીમે ધીમે ઘસારો થઈ રહ્યો છે. અત્યાર સુધી વિજ્ઞાનીઓએ આવી ઘટના વાસ્તવિક સમયમાં ક્યારેય નહોતી જોઈ.

ફુલ વેવફોર્મ ઈન્વર્ઝન તરીકે ઓળખાતી આધુનિક સીયેસ્મિક ઈમેજિંગના ઉપયોગથી સંશોધકોએ અભૂતપૂર્વ રેઝોલ્યુશન સાથે ભૂમિગત લેન્ડસ્કેપનો નકશો તૈયાર કર્યો. તેમના મોડેલોમાં જાણકારી મળી કે ખંડીય ચટ્ટાનો ડ્રિપિંગ ક્ષેત્રમાં પ્રવાહિત થઈ રહી છે. મહત્વપૂર્ણ રીતે કમ્પ્યુટર સિમ્યુલેશનથી પુષ્ટી થઈ કે ડ્રિપિંગ ક્ષેત્ર ત્યારે જ દેખાઈ રહ્યા હતા જ્યારે ફેરલોન સ્લેબ તેમાં સામેલ કરાયા હોય, જેનાથી આ પ્રક્રિયામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા સિદ્ધ થાય છે.

આ ભૂસ્તરશાસ્ત્રીય પરિવર્તન મોટા પાયે થઈ રહ્યું હોવા છતાં, તેનાથી તાત્કાલિક કોઈ જોખમ નથી. લાખો વર્ષોથી આ થિનિંગ પ્રક્રિયા ચાલુ છે અને ફેરલોન સ્લેબ મેંટલમાં ઊંડે સુધી ડૂબી જાય પછી આખરે બંધ થઈ શકે છે. તેના સ્થાને, આ શોધ ભૂસ્તરશાસ્ત્રીઓને મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરે છે, જેવા કે સમય જતાં ખંડો કેવી રીતે બને છે, વિભાજીત થાય છે અને રિસાયકલ થાય છે. વિજ્ઞાનીઓના મતે આ અભ્યાસ પૃથ્વીના લાંબા ગાળા દરમ્યાન વિકાસને સમજવામાં એક મોટી સફળતા છે. રાષ્ટ્રીય વિજ્ઞાન ફાઉન્ડેશન દ્વારા સમર્થિત આ અભ્યાસે અમેરિકા અને ચીનના સંશોધકોને એક મંચ પર લાવી દીધા, જે મહાદ્વીપોને આકાર આપનારી ગૂઢ પ્રક્રિયાઓને સમજવાની દિશામાં એક મોટુ પગલુ સાબિત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

આડોડીયાવાસના મકાનમાંથી બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a quantity…

આડોડીયાવાસના મકાનમાંથી બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a quantity...

ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…

ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

1 year ago
હેલ્મેટની જાગૃતિ મામલે વડોદરા પોલીસ કમિશનર મેદાને આવ્યા : વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા સલાહ આપી | Vad…

હેલ્મેટની જાગૃતિ મામલે વડોદરા પોલીસ કમિશનર મેદાને આવ્યા : વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા સલાહ આપી | Vad…

11 months ago
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

3 months ago
શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News