gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in INDIA
0 0
0
ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થતાં વાહન-વ્યવહાર ખોરવાયો

– રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન, ઉત્તર પ્રદેશના 10 જિલ્લામાં કરાં પડયાં : 13 રાજ્યોમાં એલર્ટ 

નવી દિલ્હી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દેશના હવામાનને અસર થઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણેક દિવસ અનેક રાજ્યોમાં વરસાદ, તોફાન અને કરાં પડવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ઘણાં રાજ્યોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી એલર્ટ જારી કરાયો છે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં રોડ બંધ થઈ ગયો હતો. તેના કારણે અનેક વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા.

હવામાન વિભાગે ચેતવણી આપી હતી એ પ્રમાણે દેશના ૪૦ ટકા હિસ્સામાં વરસાદ અને કરાં પડવાની શક્યતા છે. ભારે પવન સાથેનું તોફાન પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં ત્રાટકી શકે છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી લોકોને વરસાદ થતો હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. 

બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાથે સક્રિય થવાના કારણે દેશના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાયું છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં હળવોથી ભારે વરસાદ પડયો હતો. હજુય આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા છે. વરસાદી તોફાન અને વીજળી પડવાથી બે દિવસમાં જ ૧૫ જેટલા લોકોનાં મોત થઈ ચૂક્યા છે. રાજસ્થાનના શ્રીગંગાનગર અને સિકરમાં તેજ વરસાદ સાથે તોફાન ત્રાટક્યું હતું. દિલ્હી અને હરિયાણાના કેટલાક હિસ્સામાં હળવો વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્વિમ બંગાળ, આસામ, મેઘાલય, ઓડિશા અને કર્ણાટકમાં વરસાદ સાથે તોફાનની શક્યતા છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, અરૂણાચલ, પુડુચેરીમાં વરસાદ પડશે. રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં કરાં પડયા છે અને હજુય કરાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની સંભાવનાના પગલે ચેતવણી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death
INDIA

કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death

April 7, 2026
કેન્સરના દર્દીઓને ઝાટકો : પીએમ જન આરોગ્યમાંથી 300 ડોક્ટરો બહાર | Cancer patients suffer blow: 300 do…

સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give …

Next Post
૨૬ હાઈરીસ્ક વિસ્તારના દસ વોર્ડમાં એક મહિનામાં ડ્રેનેજ ચોકઅપ થવાની ૫૩૫૪ ફરિયાદ | 26 high risk areas

૨૬ હાઈરીસ્ક વિસ્તારના દસ વોર્ડમાં એક મહિનામાં ડ્રેનેજ ચોકઅપ થવાની ૫૩૫૪ ફરિયાદ | 26 high risk areas

કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death

કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 22થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે | surat raj textile …

4 months ago
પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ | Panam reservoir level reaches 80 perc…

8 months ago
રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…

જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતિના માતા-પિતાને ધમકી અપાતાં પો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News