gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Attack On BJP : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વૉટ ચોરી મામલે ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિહારમાં ચાલી રહેલી ‘વૉટ અધિકાર યાત્રા’માં કહ્યું કે, ‘જે સરકાર વૉટ ચોરીથી બની છે, શું તેમના ઈરાદાઓ ક્યારેય જનસેવા કરવાના હોઈ શકે છે? કોંગ્રેસ સાંસદે આ મામલે ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે છ મુદ્દાઓ સાથે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વોટ ચોરી કરીને’ બનેલી સરકારને લોકોના પ્રશ્નોની પરવા નથી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને છ મુદ્દાઓ પર ભાજપ પર સાધ્યું નિશાન

  • બેરોજગારી : તેમણે કહ્યું કે બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, જ્યારે સરકાર માત્ર મૂડીવાદીઓની તિજોરી ભરી રહી છે.
  • પેપર લીક અને કૌભાંડો : NEET, SSC અને અન્ય પેપર લીક જેવા કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી નષ્ટ કરી દીધી છે, પરંતુ સરકાર આના પર આંખ આડા કાન કરી રહી છે.
  • મોંઘવારી : તેમણે જણાવ્યું કે મોંઘવારી આસમાને પહોંચી છે, જેનાથી સામાન્ય માણસ માટે જીવન અસહ્ય બન્યું છે. આમ છતાં, સરકાર સતત ટેક્સ વધારી રહી છે.
  • માળખાકીય નિષ્ફળતા : ટ્રેન દુર્ઘટનાઓ અને પુલ-રસ્તાઓ જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓના ભંગાણથી નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થયા છે, પરંતુ સરકારે કોઈની જવાબદારી નક્કી કરી નથી.
  • આતંક અને હિંસા : પૂંછથી લઈને મણિપુર સુધી, આતંક અને હિંસાની ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા, છતાં સરકારે જવાબદારી લીધી નથી.
  • માનવતાનો અભાવ : નોટબંધી, કોવિડ મહામારી અને ખેડૂત આંદોલન જેવી ઘટનાઓમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ વડાપ્રધાને મદદ તો દૂર, સહાનુભૂતિ પણ બતાવી નથી.

भारत के प्रिय मतदाताओं,

मैं आप सभी से एक सीधा सवाल पूछना चाहता हूं – जो सरकार वोट चोरी से बनी हो, क्या उसका इरादा कभी जनसेवा हो सकता है? नहीं ना!

उन्हें आपके वोट की ज़रूरत ही नहीं, इसलिए आपकी समस्याओं की परवाह भी नहीं।

आज की स्थिति आपके सामने है –

– रिकॉर्डतोड़ बेरोज़गारी के… pic.twitter.com/ZVzociHBhl

— Rahul Gandhi (@RahulGandhi) August 21, 2025

આ પણ વાંચો : રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર, ગઈકાલે લોકસભામાં થયું હતું પાસ

‘વોટ ચોરી દ્વારા સત્તામાં આવ્યા’

આ સાથે રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ‘આ સરકાર તમારી પસંદગીની નથી, તે વોટ ચોરી કરીને બની છે.’ તેમણે ઉમેર્યું કે, આ સરકારને લોકોના જીવવા, મરવા કે પીડાવાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે તેમને વિશ્વાસ છે કે લોકો વોટ આપે કે ન આપે, તેઓ ચોરી કરીને ફરીથી સત્તામાં આવશે. તેમણે લોકોને મતાધિકારનું રક્ષણ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘તમારા વોટથી એવી સરકાર પસંદ કરો જે ખરેખર તમારી હોય, તમારા માટે જવાબદારી લે અને તમારા પ્રત્યે જવાબદેહ હોય.’ આ સાથે તેમણે લોકોને પોતાના મતથી ભારત માતા અને દેશના બંધારણનું રક્ષણ કરવા માટેની અપીલ કરી છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષીય સીરિઝ નહીં રમે, પણ એશિયા કપમાં અમે રમતા ન રોકી શકીએ : સરકારનો જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…
INDIA

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

June 22, 2026
15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…
INDIA

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

June 22, 2026
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…
INDIA

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

June 22, 2026
Next Post
163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ…

163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ...

વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત | Indi…

વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત | Indi...

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov…

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરા ઠોકી પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમતપ્રેમીઓમાં નારાજગી | Sports fans upset ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

મહિલા બૂટલેગરનો વીડિયો વાયરલ કરી ૨૦ હજારની માગણી | Video of female bootlegger goes viral demands Rs …

1 month ago
પરિણીતાની પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાડી દીધી | Married woman’s lover strangled he…

પરિણીતાની પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાડી દીધી | Married woman’s lover strangled he…

6 days ago
ગઈ વખતે મને અહીંથી ૧૭ મત મળ્યા હતા, મત માંગવા ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી દીધા | Last …

ગઈ વખતે મને અહીંથી ૧૭ મત મળ્યા હતા, મત માંગવા ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી દીધા | Last …

2 months ago
જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was…

જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News