gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઉદયપુર ચા રાજા’નો રૂ. 1.51 કરોડની નોટોથી દંગ કરતો શ્રૃંગાર | Ganesh Idol In Udaipur Decorated With …

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
‘ઉદયપુર ચા રાજા’નો રૂ. 1.51 કરોડની નોટોથી દંગ કરતો શ્રૃંગાર | Ganesh Idol In Udaipur Decorated With …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નોટોથી શણગારાતા ગણપતિને આંગી કહેવાય છે

– રાજસ્થાનના ઉદયપુરમાં છેલ્લા આઠ વર્ષથી ગણપતિને નોટોથી શણગારવામાં આવે છે

ઉદયપુર : આખા દેશમાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યાં મહારાષ્ટ્રમાં મુંબઈના લાલ બાગ ચા રાજા પ્રખ્યાત છે તો હવે રાજસ્થાનમાં ઉદયપુરમાં ઉદયપુર ચા રાજા ખૂબ જ વિખ્યાત બન્યા છે.

ઉદયપુરમાં બાપુ બજારમાં આવેલા સ્વસ્તિક વિનાયક ગણપતિ  મિત્રમંડળ દ્વારા સ્થાપિત ઉદયપુર ચા રાજાના ગણેશ પંડાલને સજાવવામાં આવ્યા હતા, પરંતુ આ સજાવટ કોઈ માળા કે કપડાથી નહીં પણ નોટોથી કરવામાં આવી હતી. આ પંડાલમાં ભગવાન ગણેશજીની મૂર્તિ અને તેના પૂરા દરબારને એક કરોડ અને ૫૧ લાખ રૂપિયાની નોટો વડે સજાવવામાં આવ્યો હતો. તેને આંગી કહેવાય છે. તેમની આ સજાવટે બધાને હેરાન કરી દીધા છે.

ગણેશજીની ૧૭ ફૂટ ઊંચી મૂર્તિને ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ની નોટથી સજાવવામાં આવી હતી. દરબારને પણ દિવ્યરૂપ આપવામાં આવ્યું હતું. તેને જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે.આ ખાસ શણગાર માટે મુંબઈથી આઠ સભ્યોની ટીમને બોલાવવામાં આવી હતી.  તેમણે સતત પાંચ દિવસ મહેનત કરીને આ સજાવટ તૈયાર કરી છે. 

છેલ્લા ૨૪ વર્ષથી ચાલતા ગણેશ ઉત્સવમાં છેલ્લા આઠ વર્ષથી ગણપતિને નોટોથી શણગારવાની આંગી પરંપરા નીભાવાય છે. તેનો પ્રારંભ ૫,૫૫,૦૫૫ રૂપિયાથી કરવામાં આવ્યો હતો. તે પછી આગળ વધીને ૭ લાખ ૭૭ હજાર અને પછી ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ પર પહોંચી. હવે આ રકમ વધીને ૧.૫૧ કરોડ થઈ છે. આ બધી રકમ મંડળના ૩૦ આયોજનકારો દ્વારા એકત્રિત કરાય છે અને પછી પરત કરી દેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

Next Post
આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા | Two associates of Khajuria ga…

આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા | Two associates of Khajuria ga...

ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી | 2000 villages inu…

ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી | 2000 villages inu...

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશોની રસ્તા રોકો આંદોલનની ચીમકી | Residents threaten to block roads if p…

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશોની રસ્તા રોકો આંદોલનની ચીમકી | Residents threaten to block roads if p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દમ હોય તો કહી બતાવે ભારતીય સૈન્ય હિન્દુ કે મુસ્લિમ…’, શહીદ જવાનના ભાઈની હચમચાવી મૂકતી સ્પીચ | ind…

11 months ago
જામનગરમાં વિકાસ કામોને વેગ આપવા મુખ્યમંત્રીનો આદેશ | Chief Minister orders to accelerate development…

2 months ago
પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa…

7 months ago
જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News