gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દમ હોય તો કહી બતાવે ભારતીય સૈન્ય હિન્દુ કે મુસ્લિમ…’, શહીદ જવાનના ભાઈની હચમચાવી મૂકતી સ્પીચ | ind…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
‘દમ હોય તો કહી બતાવે ભારતીય સૈન્ય હિન્દુ કે મુસ્લિમ…’, શહીદ જવાનના ભાઈની હચમચાવી મૂકતી સ્પીચ | ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian soldier Zhantu Ali Sheikh martyred: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના દુદા બસંતગઢ વિસ્તારમાં એન્ટી ટેરર ઓપરેશન દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના સૈનિક ઝંટુ અલી શેખને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં તેમના વતનમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલ શેખ દ્વારા આપવામાં આવેલું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો શહીદ જવાન અને તેમના પરિવારની વિચારસરણીને સલામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઝંટુ અલી શેખનો ભાઈ રફીકુલ શેખ પણ ભારતીય સેનામાં સુબેદાર છે.

ઝંટુ અલી શેખ ભારતીય સેનાના 6 પેરા સ્પેશિયલ ફોર્સમાં હવાલદારના પદ પર હતો. તેણે આગ્રામાં પેરા કમાન્ડોની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. તે જમ્મુ અને કાશ્મીરમાં સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સમાં પોસ્ટેડ હતો. પહેલગામ હુમલા બાદ સેનાને માહિતી મળી હતી કે, કેટલાક આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા છે. આ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં ઝંટુ અલી શેખને ગોળી વાગી અને તે શહીદ થયો.

‘મારા ભાઈને બે બાળકો છે. કૃપા કરીને તેમના માટે કંઈક વ્યવસ્થા કરો.’

સુબેદાર રફીકુલે પોતાના ભાઈને દફનાવ્યા બાદ વાત કરી કરતાં  કહ્યું કે, ‘આતંકવાદીઓએ મારા ભાઈ ઝંટુ અલી પર પાછળથી હુમલો કર્યો. અમારું કામ તેની શહાદતનો બદલો લેવાનું છે. અમે બદલો લઈશું અથવા મરી જઈશું.’ તેમણે સ્થાનિક લોકોને અપીલ કરી, ‘મારા ભાઈને બે બાળકો છે. કૃપા કરીને તેમના માટે કંઈક વ્યવસ્થા કરો.’ 

‘મને ગર્વ છે કે મારા ભાઈએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે’

પોતાના ભાઈના બલિદાન પર વાત કરતાં તેમણે કહ્યું, ‘મને ગર્વ છે કે મારા ભાઈએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. દુખ અપાર છે. પરંતુ લાખોમાંથી થોડા લોકોને જ દેશ માટે મરવાની તક મળે છે. તે ફક્ત અમારા પરિવારનું ગૌરવ જ નહીં, પરંતુ સમગ્ર નાદિયા જિલ્લા અને બંગાળનું ગૌરવ છે.’

મારા માટે દેશ પહેલા આવે છે અને પછી પરિવાર :સુબેદાર રફીકુલ

સુબેદાર રફીકુલે પોતાના ભાઈના પગલે ચાલવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું, ‘હું મારા ભાઈના પુત્ર અને પુત્રીને સેનામાં મોકલવાનો પ્રયાસ કરીશ. મારા માટે દેશ પહેલા આવે છે અને પછી પરિવાર. મારી ફરજ પહેલા દેશ પ્રત્યે છે. હું દેશની સેવાને પહેલી પ્રાથમિકતા આપીશ. ભારતીય સેના કોઈ ચોક્કસ ક્ષેત્ર કે પ્રદેશના લોકોથી બનેલી નથી, પરંતુ સમગ્ર દેશના લોકોથી બનેલી છે. કબ્રસ્તાનમાં ઝંટુ અલી શેખના દફન સમયે હજારો લોકો હાજર હતા. તેઓ ‘ભારત અમર રહો, શહીદ જવાન અને તેમના પરિવાર’ ના નારા લગાવી સાંભળવા મળ્યા હતા.

‘કોઈમાં હિંમત હોય તો કહે કે ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ’

શહીદ ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલે કબ્રસ્તાનમાં હાજર લોકોને સંબોધતા કહ્યું, ‘અમે સૈનિકો છીએ, સૈનિકોનો કોઈ ધર્મ અને કોઈ જાતિ નથી. ભારતીય સેનાનો કોઈ ધર્મ નથી. અમે એક જ વાટકામાં ખાઈએ છીએ અને પીએ છીએ. સેનામાં કોઈ ભેદભાવ હોતો નથી. જો કોઈમાં હિંમત હોય તો તેણે કહેવું જોઈએ કે ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ. ભારતીય સેના એક એવી જગ્યા છે જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ એક જ થાળીમાં ખાય છે અને એક જ વાસણમાં બધાને ભોજન આપવામાં આવે છે. જો કોઈ ભાઈચારો જોવો હોય તો ભારતીય સેનામાં આવી જોવે. પછી તમને ખબર પડશે કે ભાઈચારો શું છે.’

‘તમારા દેશ અને તેની સેનાને પ્રેમ કરો’

સુબેદાર રફીકુલે યુવાનોને સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યું કે, ‘તમારા દેશ અને તેની સેનાને પ્રેમ કરો.જો તમને કંઈ થાય, તો તમારા સાથી સૈનિકો હંમેશા તમને બચાવવા માટે હાજર રહેશે.’ તેમણે કહ્યું, ‘તમે સાંભળ્યું હશે કે કાશ્મીરમાં આતંકવાદીઓએ હિન્દુઓની પસંદગીપૂર્વક હત્યા કરી હતી. તે હિન્દુ ભાઈઓનો બદલો લેવા માટે મારા ભાઈને માહિતી મળી હતી કે દુશ્મન ખીણોમાં છુપાયેલો છે. મારો ભાઈ હિન્દુ ભાઈઓના મૃત્યુનો બદલો લેવા માટે એક નાના ગ્રુપ સાથે નીકળી પડ્યો હતો. આ સમય દરમિયાન જે પણ કંઈ થયું તે ભગવાનની ઇચ્છા હતી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના

કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો …

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી | Ahmedabad businessman cheated of …

જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી | Ahmedabad businessman cheated of …

2 months ago
ફન્ડ હાઉસોનું IPO થકી ઈક્વિટીમાં રૂપિયા 22750 કરોડનું રોકાણ | Fund houses invest Rs 22 750 crore in …

ફન્ડ હાઉસોનું IPO થકી ઈક્વિટીમાં રૂપિયા 22750 કરોડનું રોકાણ | Fund houses invest Rs 22 750 crore in …

7 months ago
સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …

સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …

1 day ago
દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત | accident with artica two friends dead

દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત | accident with artica two friends dead

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News