gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mithi River Desilting Scam : મુંબઈની મીઠી નદી કૌભાંડમાં શિવસેનાના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા કૌભાંડ મામલે મોરિયોની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે શિંદે જૂથના નેતા સંજય નિરુપમે આક્ષેપ કર્યો છે કે, ‘આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયો નજીકના મિત્રો છે.’

કૌભાંડ મામલે ડીનો મોરિયોની પૂછપરછ કરાઈ હતી

મીઠી નદીમાંથી કાદવ કાઢવાના કોન્ટ્રાક્ટ હેઠળ 65 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં મહારાષ્ટ્ર પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ મોટી કાર્યવાહી કરી હતી અને કોન્ટ્રાક્ટર, નગર નિગમના અધિકારીઓ સહિત 13 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. થોડા દિવસ પહેલા આ મામલે ડીનો મોરિયોની પૂછપરછ કરાઈ હતી. આમાં એવો દાવો કરાયો છે કે, ધરપકડ કરાયેલા બે વચેટીયાનો મોરિયો સાથે સંબંધ છે.

મીઠીના સફાઈ કૌભાંડમાં એવો આક્ષેપ કરાયો છે કે, ‘મીઠી નદીમાંથી કાદવ તેમજ સાફસફાઈનું કામ કરવા માટે બીએમસીના અધિકારીઓ દ્વારા ટેન્ડર તૈયાર કર્યું હતું. અધિકારીઓએ ખાસ મશીનરી સપ્લાયરને ફાયદો કરાવવા માટે ટેન્ડર તૈયાર કર્યું હતું.

સંજય નિરૂપમે ઠાકરે પરિવાર કર્યો આક્ષેપ

સંજય નિરુપમે કહ્યું કે, ‘મુંબઈમાં 26 મેએ જોરદાર વરસાદ પડ્યો, પાણી ભરાવાના કારણે અનેક લોકો હેરાન થયા. આદિત્ય ઠાકરેએ મુંબઈના નિર્માણાધીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે, પરંતુ મુંબઈમાં પાણી ભરાવાના બે કારણો છે, એક ડ્રેઈન સફાઈ અને બીજી મીઠી નદી… 26 જુલાઈ-2005માં 900 મીમીથી વધુ વરસાદ પડ્યો, ત્યારે ઠાકરે પરિવાર બાલા સાહેબને છોડીને ફાઈવ સ્ટાર હોટલમાં જતા રહ્યા હતા અને તાજેતરમાં વરસાદ પડ્યો ત્યારે એકનાથ શિંદે પોતે કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પહોંચી ગયા હતા.’

આ પણ વાંચો : દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા

ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય નદીનો કોન્ટ્રાક્ટ આપતા હતા : નિરુપમ

તેમણે કહ્યું કે, ‘વર્ષ 2005થી મીઠી નદીની સફાઈ માટે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે નદીની સફાઈના કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ કેસ નોંધ્યો છે. 18 કોન્ટ્રાક્ટરોને મીઠી નદીની સફાઈ કરવાનું કામ અપાયું હતું. વર્ષ 2005-2022 દરમિયાન બીએમસીમાં શિવસેનાની સત્તા હતી અને માતોશ્રીની મંજૂરી વગર કોન્ટ્રાક્ટ મળતો ન હતો. માતોશ્રીથી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) કોન્ટ્રાક્ટ આપતા હતા.’

‘મુંબઈમાં જળબંબાકાર પાછળ ઉદ્ધવ-આદિત્ય જવાબદાર’

તેમણે કહ્યું કે, ‘EOWની તપાસમાં બોલિવૂડ અભિનેતા ડીનો મોરિયા (Actor Dino Morea)નું નામ આવ્યું છે. મોરિયાનો મીઠી નદી સફાઈ સાથે શું સંબંધ છે? મોરિયા આદિત્ય ઠાકરેનો નજીકનો મિત્ર છે. દિશા સાલિયાનના મોત કેસમાં દિશાના પિતાએ મોરિયો અને આદિત્ય પર ગંભીર આક્ષેપ કર્યાહ તા. બંને વચ્ચે નજીકના સંબંધ રહેલા છે. આદિત્યએ મુંબઈમાં ઓપન જિન ખોલવાનો કોન્ટ્રાક્ટ મોરિયાને આપ્યો હતો. ડીનો મોરિયાની પૂછપરછ થઈ રહી છે, તેના ભાઈની તપાસ થઈ રહી છે, તેવી જ રીતે આદિત્યની પણ તપાસ થવી જોઈએ. મુંબઈમાં પાણી ભરાય છે, જળબંબાકાર થઈ જાય છે, તે માટે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે જવાબદાર છે, તેમાં મોતીશ્રીની ભૂમિકા છે. આદિત્ય ઠાકરે અને મોરિયાની ભૂમિકાની તપાસ થવી જોઈએ.’

આ પણ વાંચો : હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ...

ગરમી,પૂર, દુકાળ અને આગ, આગામી 5 વર્ષ તૂટશે તમામ રેકોર્ડ, UN નો ચોંકાવનારો રિપોર્ટ | Heat floods and …

ગરમી,પૂર, દુકાળ અને આગ, આગામી 5 વર્ષ તૂટશે તમામ રેકોર્ડ, UN નો ચોંકાવનારો રિપોર્ટ | Heat floods and ...

ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ | three indian missing in …

ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ | three indian missing in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું આત્મવિલોપન કરવા તૈયાર હતો પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીએ સમાધાન કરાવ્યું’ | I was ready to commi…

‘હું આત્મવિલોપન કરવા તૈયાર હતો પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીએ સમાધાન કરાવ્યું’ | I was ready to commi…

10 months ago
માતરના ભલાડામાં કુવામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of a young man found in suspic…

માતરના ભલાડામાં કુવામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of a young man found in suspic…

1 year ago
રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

2 months ago
ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News