gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાના કારણે લોકસભાનું ચિત્ર બદલાયું! NDAમાં વધશે એકનાથ શિંદેનો પાવર | Shiv Sena …

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in INDIA
0 0
0
ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાના કારણે લોકસભાનું ચિત્ર બદલાયું! NDAમાં વધશે એકનાથ શિંદેનો પાવર | Shiv Sena …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lok Sabha Seats : ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTમાં મોટું ભંગાણ પડવું હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકસભાનું આખું રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે અને NDAમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)નો પાવર વઘવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. ગુરુવારે યોજાયેલી સંસદીય દળની બેઠકમાં પાર્ટીના 6 સાંસદો ગેરહાજર રહેતા આ વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલા આ રાજકીય મોરચાનું કેન્દ્ર હવે દિલ્હી બન્યું છે, જેનો સીધો ફાયદો ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને મળી શકે છે.

લોકસભામાં NDAની તાકાત વધશે

લોકસભામાં 293 સાંસદોના સમર્થન વાળી સત્તાધારી NDAનો આંકડો તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોની મદદ બાદ 300ને પાર પહોંચી શકે છે. તેવામાં જો શિવસેના યુબીટીમાં 6 સાંસદો પક્ષ પલટો કરશે, તો તેનો સીધો ફાયદો એનડીએ ગઠબંધનને મળશે, કારણ કે આ લોકસભા સભ્યો શિંદેની શિવસેનાને સમર્થન આપવાની યોજના બનાવી રહ્યા છે.

શિંદેનો પાવર વધશે

વર્ષ 2022માં જ્યારે શિંદેએ બળવો કર્યો ત્યારે ભાજપ સાથે સરકાર બનાવીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે 2024ની વિધાનસભા ચૂંટણી પછી સમીકરણો બદલાયા અને દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા, જ્યારે શિંદેએ ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. તે ચૂંટણીમાં ભાજપને 132 અને શિવસેનાને 57 બેઠકો મળી હતી. ત્યારબાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં 42 બેઠકો ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ અને શિવસેના યુબીટી બંને 9-9 બેઠકો પર સમેટાઈ ગયા હતા, જ્યારે શિંદેની પાર્ટીને 7 બેઠકો મળી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા

NDA ગઠબંધનમાં બદલાશે સમીકરણો

હવે જો ઉદ્ધવ જૂથના 6 સાંસદો તૂટીને શિવસેનામાં જોડાશે, તો શિંદેની પાર્ટીની સંખ્યા વધીને 13 પર પહોંચી જશે અને કેન્દ્રમાં NDA સરકારની અંદર પણ તેમની સ્થિતિ ખૂબ મજબૂત થશે. હાલમાં સત્તાધારી ગઠબંધનમાં 240 સાંસદો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. જ્યારે બીજા સ્થાને NCP હોઈ શકે છે, જે તૃણમૂલ કોંગ્રેસના સમર્થનથી 20 સાંસદો સુધી પહોંચી છે. ગઠબંધનમાં ત્રીજા સ્થાને તેલુગુ દેશમ પાર્ટી (TDP) છે, પરંતુ જો શિંદેની પાર્ટી પાસે 13 સાંસદોનું સમર્થન આવી જશે, તો તેઓ NDAમાં ચોથા નંબરની સૌથી મોટી પાર્ટી બની જશે અને કેન્દ્ર સરકારમાં તેમનું વજન વધશે.

રાજકારણ પર કેવી અસર થશે

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આ ઘટનાથી તાત્કાલિક મોટું નુકસાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને જ થવાનું છે, પરંતુ તેની વ્યાપક રાજકીય અસર અન્ય જગ્યાએ જોવા મળશે. જો સંસદમાં શિંદેના સાંસદોની સંખ્યા વધશે, તો પ્રદેશ ભાજપ તેમને એ નજરે નહીં જોઈ શકે જે રીતે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જોતી હતી. શિવસેનાના એક નેતાના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ શક્તિશાળી બનીને ઉભર્યા પછી લોકોએ શિંદેની રાજનીતિને નબળી માની લીધી હતી, પરંતુ શિંદેએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, જ્યારે રમત પૂરી થઈ ગઈ હોય તેવું લાગે, ત્યારે જ તેઓ આખો ખેલ બદલવાનો માસ્ટરસ્ટ્રોક રમી જાણે છે.

આ પણ વાંચો : મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…
INDIA

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

June 18, 2026
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…
INDIA

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

June 18, 2026
પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …

June 18, 2026
Next Post
છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota …

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota ...

સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી | Cyber Fraud: Former PM Son N…

સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી | Cyber Fraud: Former PM Son N...

અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes…

અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું | AMC Demolishes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1…

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1…

9 months ago
VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ | Car catches fire after ac…

VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ | Car catches fire after ac…

1 year ago
જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

10 months ago
જાન્યુઆરીનો રિટેલ ફુગાવો નવી સીપીઆઇ સિરિઝને આધારે જારી કરાશે | inflation on new cpi series

જાન્યુઆરીનો રિટેલ ફુગાવો નવી સીપીઆઇ સિરિઝને આધારે જારી કરાશે | inflation on new cpi series

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News