gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉનાળાની શરુઆત સાથે જ પાણીનો પુરવઠો ખૂટ્યો, 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું | Summer Water Scarcity…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
ઉનાળાની શરુઆત સાથે જ પાણીનો પુરવઠો ખૂટ્યો, 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું | Summer Water Scarcity…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Water Scarcity In Gujarat: ગત વર્ષે સારો વરસાદ થયો હોવા છતાં ઉનાળાની શરુઆત સાથે જ પાણીની અછત જોવા મળી છે. ગુજરાતના 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું નોંધાયું છે. જેમાં 20 ટકા જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. જળસ્તરનો આ આંકડો મધ્ય ઉનાળામાં જ ગુજરાતના અનેક ગામડાંઓમાં પાણીની અછત ઊભી કરે તેવી ભીતિ સર્જાઈ છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું જળસ્તર

ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 61.16 ટકા જળસ્તર છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 36 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66 ટકા જળસ્તર છે. ઉલ્લેખનીય છે, ગુજરાતમાં ગતવર્ષે 25 માર્ચના રોજ 55.81 ટકા, જ્યારે સરદાર સરોવરમાં 58.79 ટકા જળસ્તર નોંધાયું હતું. આમ, ગયા વર્ષની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ ખૂબ જ સારી છે. ગુજરાતમાં હાલ 25 માર્ચની સ્થિતિએ કચ્છના કાલિયા, દેવભૂમિ દ્વારકાના સૈની અને જૂનાગઢના પ્રેમપરા એમ 3 જળાશય સંપૂર્ણ ખાલીખમ થઈ ગયા છે. 6 જળાશયોમાં 90 ટકાથી વધુ, 11 જળાશયોમાં 80થી 90 ટકા, 8 જળાશયોમાં 70થી 80 ટકા અને 181 જળાશયોમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે.

સુરેન્દ્રનગરમાં પાણીનો ભરપૂર પુરવઠો

હાલ સંપૂર્ણ 100 ટકા ભરાયેલું હોય તેવું એકમાત્ર જળાશય સુરેન્દ્રનગરનું ચુડા છે. આ સિવાય મહિસાગરનું વણાકબોરી, બોટાદનું ખાંભડા, કચ્છનું કાલાઘોડા-ટપ્પર, રાજકોટનું આજી-1, સુરેન્દ્રનગરનું ધોળી ધજા 90 ટકાથી વધુ જળસ્તર ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં ઉપલબ્ધ કુલ જળના બે ટકા અને કુલ વસ્તીના 5 ટકા પાણીનો પુરવઠો ધરાવે છે.

ગુજરાતમાં પ્રદેશવાર જળસ્તર

પ્રદેશ જળાશયો જળસ્તર
ઉત્તર 16 36.36%
મધ્ય 17 62.06%
દક્ષિણ 13 66.56%
કચ્છ 20 43.71%
સૌરાષ્ટ્ર 141 49.51%
સરદાર સરોવર — 64.86%
સરેરાશ 207 61.16%

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin…

BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin...

ડ્રગ્સની દાણચોરી મામલે ગુજરાતમાં દર મહિને સરેરાશ 54ની ધરપકડ, 3 વર્ષમાં કુલ 1366 કેસ દાખલ | On averag…

ડ્રગ્સની દાણચોરી મામલે ગુજરાતમાં દર મહિને સરેરાશ 54ની ધરપકડ, 3 વર્ષમાં કુલ 1366 કેસ દાખલ | On averag...

પ્રેમીને પામવા પતિને પતાવી દીધો ! નવી નવેલી દુલ્હને લગ્નના 15 દિવસમાં જ ખૂની ખેલ ખેલ્યો | 15 Days Fr…

પ્રેમીને પામવા પતિને પતાવી દીધો ! નવી નવેલી દુલ્હને લગ્નના 15 દિવસમાં જ ખૂની ખેલ ખેલ્યો | 15 Days Fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

4 months ago
એમ.એસ.યુનિ.ના 498 કરોડના બજેટને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી આપી | msu budget approved

એમ.એસ.યુનિ.ના 498 કરોડના બજેટને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી આપી | msu budget approved

5 months ago
વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

12 months ago
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે બાંધકામ તોડવા બ્રેકર સાથે તંત્રની ટીમે તોડફોડ શરૂ કરી | VMC t…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે બાંધકામ તોડવા બ્રેકર સાથે તંત્રની ટીમે તોડફોડ શરૂ કરી | VMC t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News