gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ’, કોંગ્રેસે કરી મોટી માંગ | Jagdeep Dhan…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
‘ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ’, કોંગ્રેસે કરી મોટી માંગ | Jagdeep Dhan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress On Jagdeep Dhankhar : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને 100 દિવસ પૂરા થવા પર કોંગ્રેસે ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે, તેમને ઓછામાં ઓછો વિદાય સમારોહ મળવો જોઈએ. કોંગ્રેસે આજે (29 ઓક્ટોબર) કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી સંપૂર્ણ ચૂપ છે.

ધનખરને રાજીનામું આપવા મજબૂર કરાયા : જયરામ રમેશ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) એક્સ પર લખ્યું છે કે, ‘21 જુલાઈની મોડી રાત્રે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું હતું, જે ચોંકાવનારી વાત છે. ભલે તેઓ દિવસ-રાત વડાપ્રધાનની પ્રશંસા કરતા હતા, છતાં તેમને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. રોજ સમાચારની હેડલાઈન્સમાં રહેતા ધનખડ રાજીનામું આપ્યા બાદ 100 દિવસથી ચૂપ છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન તરીકે વિપક્ષ માટે સારા મિત્ર ન હતા.’

પરંપરા મુજબ ધનખરને ફેરવેલ મળવી જોઈએ : કોંગ્રેસ

રમેશે કહ્યું કે, ‘પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે વિપક્ષના સારા મિત્ર નહોતા અને તેઓ સતત અને ખોટી રીતે વિપક્ષને ખીજવતા હતા. છતાં લોકતાંત્રિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને, અગાઉના નેતાઓની જેમ ધનખડ એક ફેરવેલ કાર્યક્રમના હકદાર છે. વિપક્ષની માંગ છે કે, તેમને ફેરવેલ મળવી જોઈએ, પણ આવું થયું નથી.’

આ પણ વાંચો : ‘એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી’, ગેહલોતના પ્રહાર

ધનખડે 21 જુલાઈએ આપ્યું હતું રાજીનામું

ધનખડના રાજીનામા બાદ, કોંગ્રેસે દાવો કર્યો હતો કે, ‘ધનખરે સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું ન હતું, પરંતુ તેમના રાજીનામા પાછળના કારણો જુદા છે. વિપક્ષી પાર્ટીએ સરકારને ધનખડના રાજીનામા પર સ્પષ્ટતા આપવા માટે પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધનખડે 21 જુલાઈએ અચાનક સ્વાસ્થ્યના કારણો આપીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલ્યું અને કહ્યું કે તેઓ તરત જ પદ છોડી રહ્યા છે.

આ પણ વાંચો : ‘નીતિશ કુમાર માત્ર ચહેરો, સત્તાનું રિમોટ ભાજપના હાથમાં’, મુઝફ્ફરપુરમાં બોલ્યા રાહુલ ગાંધી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

Next Post
સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä…

સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä...

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી | IT Return date extended

મ્યુચ્યુઅલ ફંડ્સ માટે SEBIની નવી ફી મર્યાદાનો પ્રસ્તાવ | PROPOSAL FOR NEW FEE STRUCTURE FOR MF

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કરોડના કૌભાંડી ફરારી ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેન…

6 months ago
વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…

7 months ago
પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી | jethabhai bharwad re elected …

ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News