gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi News : અભ્યાસની સાથે એનસીસીમાં જોડાય દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને સતત પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું છે. નાસિક ખાતે યોજાયેલા સમારોહમાં યુવાનને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાનના અલવર ખાતે ફરજ બજાવશે. 

વલસાડ જીલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીકમા ધીમસા કાંકરીયા ગામે હીરાલાલ ગુપ્તા પરિવાર સાથે રહેછે. તેમાં બે પુત્રો પૈકી 22 વર્ષીય પુત્ર રોહન ગુપ્તાએ એમકોમ પાર્ટ-1 સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે અભ્યાસની સાથે તેણે એનસીસીમાં જોડાઈ દેશ સેવાના સંસ્કારો મેળવ્યા હતા. રોહને દેશસેવા કરવાના ધ્યેય અને લક્ષ્યાંક સાથે ભારે પરિશ્રમ સાથે સફળતા મેળવવા સફરની શરૂઆત કરી હતી. સતત મહેનતની સાથે આગળ વધી તેણે ભારતીય સેનામાં સ્થાન મેળવવા કોમ્પ્યૂટર અને સૌથી કપરી એવી ફિઝીકલ ટેસ્ટ સળતા પૂર્વક આપી સારા ગુણ મેળવ્યા હતા.

રોહને ભારતીય સેનાની બંને કસોટીમાં સફળતા મેળવતા આખરે તેની ભારતીય સેનામાં પસંદગી કરાઈ હતી. ભારતીય સેનામાં ફરજ બનાવતા પહેલા નાશિક ખાતે આર્ટિલરી સેન્ટર ખાતે 6 માસની તાલિમ મેળવવા ગયો હતો. ગઈકાલે શુક્રવારે આર્ટિલરી સેન્ટર ખાતે યોજાયેલા સમારોહમાં રોહન ગુપ્તાને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આ દ્રશ્યને લઈ પરિવારજનો ભાવવિભોર બની ગયા હતા. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં રાજસ્થાનના અલવર ખાતે ફરજ પર હાજર થશે.

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ 2 - image

રોહન ગુપ્તાના પિતા હીરાલાલ ગુપ્તા સાથે ટેલિફનો પર થયેલી વાતચીત સાથે ભાવવિભોર બની પુત્રની સિધ્ધી બદલ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, રોહને પોતાના અભ્યાસની સાથે ભારતીય સેનામાં સ્થાન મેળવવા ઠંડી, તડોક કે વરસાદની પરવા કર્યા વિના સંજાણ ખાતે આવેલા મેદાનમાં કલાકોના કલાકો સુધી મહેનત કરતો હતો. તેની મહેનતને કારણે આજે દેશની સેવા કરવાનો તેનો મોકો મળ્યો છે એમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ...

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર 'કાગળના વાઘ', મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A...

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા 'બેસ્ટ સ્પોટ' | gujarat d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

7 months ago
ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત | mahara…

ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત | mahara…

12 months ago
બંને NCPના કાર્યકર્તા એક થવા આતુર: અજિત પવારના નિવેદનથી મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના અણસાર | Maharas…

બંને NCPના કાર્યકર્તા એક થવા આતુર: અજિત પવારના નિવેદનથી મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના અણસાર | Maharas…

7 months ago
વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi…

વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક | Biker fights wi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News