gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ

આ પ્રસંગે ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા એ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે,આજે ’માં’ ભારતીની આન, બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ સેવા માટે ખપી જનાર મહાનુભાવોને યાદ કરવાનો અને તેમની શહાદતનું સ્મરણ કરવાનો દિવસ છે તેમણે તાલુકાના નાગરિકોને અભિનંદન પાઠવયા હતા

મામલતદાર કુમારી જાડેજાએ કહ્યું કે,ભારત આઝાદ થયાં પછી દેશે અનેક વિકાસની નવી ક્ષિતિજો કંડારી છે ભારતના આ વિકાસનું શિરમોર બિંદુ ગુજરાત રાજ્ય છે ગુજરાતે દેશના વિકાસની લીડ લીધી છે  કહ્યું કે આજનો દિવસ ગૌરવ અને શાનથી મસ્તક ઉંચુ રાખવાની તમન્નાઓને આંખમાં આંજીને સતત આગળ વધતાં રહેવાની પ્રેરણા આપનારો દિવસ છે

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા આપણાં દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર,શહીદ ભગતસિંહ અને આપણાં જ ભાવેણાંના રતન એવાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ અને ભાવવંદના કરવાનો આ દિવસ છે વધુમાં કહ્યું કે,“હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ તાલુકા વાસીઓએ શેરીઓ મહોલ્લા દુકાનો શોપિંગ મોલ વગેરે સ્થળોએ તિરંગા લગાવીને એમની સહભાગિતા નોંધાવી છે

હર‌‌ ઘર તિરંગા અભિયાન અંતર્ગત‌ લાખો વિદ્યાર્થીએ દેશના સૈનિકોને પત્રો લખી શુભેચ્છા પાઠવી છે આ વેળાએ શાળા ના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમે સૌ કોઈ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા

રીપોર્ટ નિલેશ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ

લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ

‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ નિવેદન

'સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી' CJI ગવઈનું મોટુ નિવેદન

‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ…

'સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી' CJI ગવઈનું મોટુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

6 months ago
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

11 months ago
ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ | Three accidents in Bharuch district one …

ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ | Three accidents in Bharuch district one …

1 year ago
ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે દેખાવો | Monsoon Session: C…

ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે દેખાવો | Monsoon Session: C…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News