gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે | 2 42 lakh voters will cast their votes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરાતા તંત્રની તૈયારીઓ શરૂ

– રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ : ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો ચૂસ્તપણે અમલ કરાશે 

આણંદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ રાઇજીભાઈ પરમારના અવસાનને કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ૨૩મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતુ કે, તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે મતદાન યોજાશે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું સબંધિત વિધાનસભા વિસ્તારમાં ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમજ સંપૂર્ણ પારદર્શકતા સાથે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આચાર સંહિતા અમલી બનતા જ સબંધિત વિધાનસભા વિસ્તારમાં વિવિધ સ્થળે લગાવેલા રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

ઉમરેઠ વિધાનસભામાં કુલ ૨,૪૨,૮૩૬ મતદારો નોંધાયેલા છે, તે પૈકી ૧,૦૫,૯૯૦ પુરૂષ મતદારો તેમજ ૧,૦૦,૯૦૯ મહિલા મતદારો નોંધાયા છે. પેટા ચૂંટણી માટે કુલ ૩૦૬ મતદાન મથકો રાખવામાં આવ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શક અને વિશ્વસનીય મતદાન સુનિશ્ચિત થઈ શકે તેથી તમામ મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ અને વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેકમ)ની નિમણૂંક કરાઈ છે. જ્યારે વિધાનસભા મતવિસ્તાર માટે કુલ ત્રણ એફ.એસ.ટી., એસ.એસ.ટી., વી.એસ.ટી. અને વી.વી.ટી ટીમો કાર્યરત કરવામાં આવી છે. 

111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ 

૩૦મી માર્ચના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે

૬ઠ્ઠી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે

૭મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે

૯મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે

૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાશે

૪થી મે, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર થશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744…

March 17, 2026
રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…
GUJARAT

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

March 17, 2026
સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…
GUJARAT

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…

March 17, 2026
Next Post
કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિ…

કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિ...

પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી | Wife swallows medicine after husband threa…

પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી | Wife swallows medicine after husband threa...

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

5 months ago
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

8 months ago
કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…

7 months ago
કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા, એરસ્ટ્રાઈક બાદ સેનાએ બતાવી નારીશક્તિ | indian …

કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા, એરસ્ટ્રાઈક બાદ સેનાએ બતાવી નારીશક્તિ | indian …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News