gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમેટા બ્રિજ ઉપર લોખંડની આડશો મૂકતા નોકરી જતા યુવકોનો હોબાળો | Youths on their way to work create ruc…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
ઉમેટા બ્રિજ ઉપર લોખંડની આડશો મૂકતા નોકરી જતા યુવકોનો હોબાળો | Youths on their way to work create ruc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિંધરોટ પાસે પુલ ઉપર આડશોથી સમસ્યા સર્જાઈ

– પિકઅપ વાન નહીં પસાર થઈ શકતા ભાડે કરી જીઆઈડીસીએ જતા યુવકો નોકરી જઈ ન શક્યા

આણંદ : આંકલાવ તાલુકાના ઉમેટા બ્રિજ ઉપર ભારે વાહનોનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે સિંધરોટ બાજુ લોખંડની આડશો મારી દેતા બોલેરો તથા પિકઅપ વાન ન જઈ શકતા પાદરા બાજુ નોકરી જતા સંખ્યાબંધ યુવકોને નોકરીઓમાં રજાઓ પડી રહી હોવાનું જણાવીને ઉમેટા બ્રિજ પાસે યુવકોએ એકઠા થઈ દેખાવો કર્યા હતા. 

આકલાવ અને બોરસદ તાલુકાના કાંઠાગાળાના મોટાભાગના યુવકો પાદરા તરફ આવેલી જીઆઇડીસીમાં રોજ નોકરી કરવા જતા હોય છે. ગંભીરા બ્રિજ તૂટી પડતા તકેદારીના ભાગરૂપે ઉમેટા બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે બોરસદ અને આંકલાવ તાલુકામાંથી નોકરી જવા માટે પીકઅપ કે બોલેરો ભાડે કરીને પાદરા જતા યુવકોને હવે નવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સિંધરોટ પાસે પુલ ઉપર લોખંડની આડશો મારી દેવામાં આવી છે. જેથી વધારે ઊંચાઈના વાહન પસાર થઈ શકે તેમ ન હોવાથી તમામ નોકરિયાતોને નોકરીમાં રજા પાડવી પડતી હોવાનું યુવકોએ જણાવ્યું છે. 

આજે ઉમેટા બ્રિજ પાસે ૨૦૦થી વધુ યુવકોએ નોકરીમાં રજા પાડવાની થતા ઉમેટા બ્રિજ પાસે એકત્ર થઈને દેખાવો પણ કર્યા હતા. નોકરી માટે જતા યુવકોના વાહનો જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ પોલીસ તંત્રને વિનંતી કરી હતી. 

ગંભીરા પૂલ તૂટી જતાં સૌથી વધુ અસર બોરસદ અને આંકલાવ તાલુકામાં થઈ છે. બંને તાલુકાના કાંઠાગાળા વિસ્તારના હજારો યુવકો ગંભીરા બ્રિજ થઈને પાદરા વિસ્તારની વિવિધ જીઆઇડીસીમાં નોકરી કરવા જતા હતા પરંતુ, ગંભીરા બ્રિજ બંધ થઈ જતા તમામ યુવાનોને હવે બેરોજગારીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa…
GUJARAT

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa…

April 1, 2026
નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …
GUJARAT

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

April 1, 2026
ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …
GUJARAT

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

April 1, 2026
Next Post
બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો | 35 Lakh Names …

બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ 'ડીલિટ' થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો | 35 Lakh Names ...

આણંદમાં બ્રિજ ઉપર ફૂટપાથ તૂટેલી રેલવે તંત્રને રિપેરિંગ કરાવવા તાકીદ | Railways urged to repair broke…

આણંદમાં બ્રિજ ઉપર ફૂટપાથ તૂટેલી રેલવે તંત્રને રિપેરિંગ કરાવવા તાકીદ | Railways urged to repair broke...

શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત | Student D…

શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત | Student D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ | Vadodara: Rainwater dra…

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ | Vadodara: Rainwater dra…

6 months ago
PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ | PM Mod…

PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ | PM Mod…

1 month ago
VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી | Indore …

VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી | Indore …

7 months ago
હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News