gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વામિનારાયણ ધામ ખાતે જ્ઞાાન સપ્તાહમાં આવેલા

કાર લઈને ચોરી કરવા માટે આવ્યો ઃ ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા ૧૮.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સ્વામિનારાયણ ધામ ખાતે યોજાયેલા જ્ઞાાન
સપ્તાહ દરમિયાન ચાર જેટલા હરિભક્તોની કારના કાચ તોડીને ૨૦.૮૫ લાખની મત્તા ચોરી
લેવામાં આવી હતી. જે ગુનામાં ગાંધીનગર એસઓજીની ટીમ દ્વારા ખેડાના રીઢા ચોરને ઝડપી
લેવામાં આવ્યો છે અને ૧૮.૧૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટના વધી રહી
છે ત્યારે સ્વામિનારાયણ ધામ ખાતે યોજાયેલા જ્ઞાાન સપ્તાહ દરમિયાન દેશ-વિદેશમાંથી
હરિભક્તો આવ્યા હતા. જેમના માટે પાકગ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ પાકગમાં
પાર્ક કરવામાં આવેલી ચાર જેટલી કારમાં કાચ તોડીને સોના ચાંદીના દાગીના લેપટોપ રોકડ
રકમ સહિત ૨૦.૮૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે સંદર્ભે ઇન્ફોસીટી
પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ સ્થિતિમાં ગાંધીનગર રેન્જ
ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા આ
ગુનાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી વાળાને સુચના
આપવામાં આવી હતી. જેના પગલે એસઓજીની ટીમ દ્વારા નેત્રમ પ્રોજેક્ટ અને સીસીટીવી
ફૂટેજ એકત્ર કરીને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. એક શંકાસ્પદ કાર
શોધવામાં આવી હતી અને તેની તપાસ કરતા ખેડાના વસો ખાતે રહેતા અકિલ સલીમભાઈ વોહરની
કાર હોવાનું બહાર આવ્યું હતું. જે અગાઉ પણ આ પ્રકારની ચોરીઓમાં સંડોવાયેલો હતો.
જેથી પોલીસે તેના ઘરે પહોંચીને તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રોકડ દાગીના
તેમજ અન્ય ચીજ વસ્તુ મળીને કુલ ૧૮.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હાલ
આરોપીની વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે. જેમાં ચોરી સંદર્ભે અન્ય ગુનાઓ ઉકેલવાની
શક્યતા પણ જોવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુનું આંબાનું ઝાડ કાપતા વિવાદ ઃ પ્રકૃતિ પ્રેમીઓમાં આકોષ | Controversy over cutt…

સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુનું આંબાનું ઝાડ કાપતા વિવાદ ઃ પ્રકૃતિ પ્રેમીઓમાં આકોષ | Controversy over cutt...

પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ | Husband arrested for forcing wife to commit suicide

પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ | Husband arrested for forcing wife to commit suicide

શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran…

શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…

રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…

4 months ago
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

5 months ago
ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy R…

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy R…

11 months ago
BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News