gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
ઉ. પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો, યોગીનું બુલડોઝર ફરી વળ્યું | illegal mosque…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાંચ જિલ્લાઓમાં દબાણ હટાવો અભિયાન શરૂ

– શ્રાવસ્તીમાં 41 મદરેસા સીલ, કુલ 139 ધાર્મિક સ્થળો સામે પગલા, બહરાઇચમાં 133 ઇમારતો હટાવાઇ

– સિદ્ધાર્થનગરમાં 14 નોંધણી વગરના મદરેસા અને સરકારી જમીન પર બનેલી ત્રણ મસ્જિદો સામે કાર્યવાહી

લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યોમાં ચાલી રહેલા ગેરકાયદે મદરેસા તેમજ ગેરકાયદે મસ્જિદો સામે ડિમોલિશન ડ્રાઇવર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને નેપાળ સરહદ પાસે આવેલા જિલ્લાઓમાં મોટાપાયે આ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યનો પોલીસ અને રેવન્યૂ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું છે. જેમાં ગેરકાયદે મદરેસા, મસ્જિદોની ઓળખ કરાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર આ કાર્યવાહી શરૂ કરાઇ છે. 

એક સત્તાવાર સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે શ્રાવસ્તી જિલ્લામાં પાંચ ગેરકાયદે મદરેસાને સીલ કરી દેવામાં આવ્યા હતા. જે સાથે જ જિલ્લામાં સીલ કરાયેલા મદરેસાની સંખ્યા વધીને ૪૧ પર પહોંચી છે. જ્યારે ભિંડા તાલુકાના ભરથા અને રોશન ગામમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ જિલ્લામાં ૧૩૯ ગેરકાયદે કબજા છોડાવાયા હતા. જ્યારે બલરામપુરમાં આઠ મદરેસા અને ત્રણ ગેરકાયદે મઝારના બાંધકામ કરનારાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. બહરાઇચમાં બુધવારે અને ગુરુવારે આઠ દબાણો દૂર કરાયા હતા. જે સાથે જ આ જિલ્લામાં ગેરકાયદે ઇમારતો દૂર કરવામાં આવી તેની સંખ્યા વધીને ૧૩૩એ પહોંચી હતી. 

સિદ્ધાર્થનગર જિલ્લામાં ત્રણ ગેરકાયદે મસ્જિદો અને ૧૪ નોંધણી વગરના મદરેસા સહિત કુલ ૧૭ જેટલા ગેરકાયદે ધાર્મિક સ્થળો સામે પગલા લેવામાં આવ્યા હતા. રાજ્યની નેપાળ સરહદે જમીનો પર ગેરકાયદે કબજાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને મહારાજગંજ જિલ્લામાં સ્થિત ભારત-નેપાળ સરહદે સરકારી જમીનો પર કબજો કરી લેવાયો છે. જ્યાં મસ્જિદો, મદરેસા અને મઝારો બનાવી દેવામાં આવી હોવાની માહિતી સરકારને મળી હતી. જે બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયા ૮૪ કિમી સુધી નેપાળ અને ભારત સરહદ આવેલી છે. મોટાભાગના ગેરકાયદે મદરેસા નેપાળથી ૧૫ કિમી દૂર છે ત્યાં વધુ આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…
INDIA

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
Next Post
ડૉલર સામે રૂપિયામાં મોટી અફડાતફડી

ડૉલર સામે રૂપિયામાં મોટી અફડાતફડી

એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren…

એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren...

વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

1 week ago
જામનગરના દરેડ વિસ્તારના બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે રૂપિયા 15 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Case…

જામનગરના દરેડ વિસ્તારના બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે રૂપિયા 15 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Case…

9 months ago
ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…

ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…

3 days ago
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News