gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કુલ 41 આરોપીઓમાંથી એકનું મોત અને 35 મુક્ત

જે આરોપીઓના પાંચ વર્ષની સજા થઈ છે એ તમામે કાચાં કામના કેદી તરીકે છ વર્ષથી વધુ જેલવાસ ભોગવી લીધો હોવાથી મજરે મળશે

જૂનાગઢ: બહુચર્ચિત ઉના કાંડના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે પાંચ આરોપીને પાંચ પાંચ વર્ષની સજા અને પાંચ પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. કુલ ૪૧ આરોપીઓ સામે ચાર્જશીટ થયું હતું જેમાંથી એકનું મોત થયું હતું, પાંચને સજા થઈ છે જ્યારે ૩૫ શખ્સને મુક્ત કરાયા છે. જે તકસીરવાનોને પાંચ વર્ષની સજા થઈ છે તેઓએ છ વર્ષ કરતા વધુ સમય જેલ ભોગવી લીધી છે, જે સજા મજરે મળશે આથી આ આરોપીઓને જેલમાં જવું નહિ પડે.

ઉના તાલુકાના સમઢીયાળામાં રહેતા વશરામભાઇ બાલુભાઇ સરવૈયા તેના બાલુભાઈ વિરાભાઈ સરવૈયા, ભાઈ રમેશભાઈ, કાકાનો દીકરો અશોક સરવૈયા અને બીજલ ઉગા સરવૈયા તા.૧૧-૭-૨૦૧૬ના બેડીયા રોડ પર મૃતગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે પાંચ શખ્સોએ આવી ‘અમે ગૌરક્ષકો છીએ, તમે ગાયને મારી નાખી છે’ એમ કહી પાઇપ, લાકડી, લોખંડની પટ્ટી વડે માર મારી બાદમાં કારમાં ઉના લઈ જઈ અર્ધનગ્ન કરી કાર પાછળ બાંધી બેફામ માર માર્યો હતો. આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ મામલે પોલીસ કર્મીઓ સહિતના આરોપીઓ સામે ગુનો ગુનો દાખલ થયો હતો.

આ કેસ વેરાવળ ખાસ એટ્રોસિટી કોર્ટમાં ચાલ્યો હતો. મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ એમ.જી. પરમાર અને હાઇકોર્ટના વકીલ ગોવિંદભાઇ પરમાર સાથે સંકલન કરી ૨૪૦ સાહેદોને તપાસ્યા હતા તેમજ ૨૩૯ મૌખિક પુરાવા અને ૩૪૦ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઇ વેરાવળ ખાસ એટ્રોસિટી કેસના જજ જે.જે. પંડયાએ ગઈકાલે પાંચ આરોપીઓને તકસીરવાન ઠરાવ્યાં હતા. આજે કોર્ટે સામતેરના રમેશ છગન જાદવ (ઉ.વ.૩૯), ભીમપરાના રાકેશ રસિક જોશી (ઉ.વ.૨૬), બેડીયાના નાગજી ડાયા વાણીયા, ઉનાના પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી (ઉ.વ.ર૯) અને બળવંતગીરી ઉર્ફે બલી ધીરૂ ગોસ્વામીને પાંચ-પાંચ વર્ષની કેદ અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ૧૦ દિવસની સજાનો હુકમ કર્યો છે.

આ કેસમાં કુલ ૪૧ સામે ચાર્જશીટ થયું હતું જેમાંથી એક આરોપીનું મોત થયું હતું, પાંચને સજા થઈ છે જ્યારે ૩પ મુક્ત થયા છે. જે પાંચ આરોપીને સજા થઈ છે તેઓ છ વર્ષની જેલ ભોગવી ચુક્યા છે. આજે તેને પાંચ વર્ષની સજાનો હુકમ થયો છે જેમાં કોર્ટે કાચા કામના આરોપી તરીકે ભોગવેલી સજા મજરે મળવાપાત્ર છે આથી જેને સજા થઈ છે તેઓને હાલ જેલમાં નહી જવું પડે.

ક્યા આરોપીએ કેટલી સજા ભોગવી

રમેશ જાદવે ૬ વર્ષ ૧૩ દિવસ, રાકેશ જોષીએ ૬ વર્ષ ૧પ દિવસ, નાગજી વાણીયાએ ૬ વર્ષ ૧પ દિવસ, પ્રમોદગીરી ગોસ્વામીએ ૬ વર્ષ ૧૬ દિવસ અને બળવંતગીરી ગોસ્વામીએ પણ ૬ વર્ષ ૧૬ દિવસની જેલની સજા કાચા કામના કેદી તરીકે ભોગવી છે. આ ઉપરાંત અન્ય આરોપી જે મુક્ત થયા છે તેમાંથી પણ મોટાભાગનાઓએ બે મહિનાથી માંડી બે વર્ષ સુધીની જેલ ભોગવી છે.

હત્યાનો પ્રયાસ, લૂંટ જેવી કલમ લગાવી પરંતુ પુરાવા ન મળ્યા

બહુચર્ચિત આ કેસમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી, ધમકી, આઈટી એક્ટ સહિતની કલમો મુજબ ગુનો દાખલ થયો હતો પરંતુ કોર્ટે આઈપીસી ૩ર૩, ૩ર૪, ૩૪ર, પ૦૪ અને એટ્રોસિટી એક્ટની કલમ મુજબ જ આરોપીઓને સજા ફટકારી છે. જે ભારે કલમો લગાવી હતી એ મુજબના પુરાવાઓ મળ્યા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …
GUJARAT

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

March 18, 2026
ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …
GUJARAT

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

March 18, 2026
સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…
GUJARAT

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

March 18, 2026
Next Post
ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre...

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ...

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sarkhej Group Clas…

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sarkhej Group Clas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાનો ટેરિફ લગાવવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ અને ગેરવ્યાજબી, રાષ્ટ્રહિતમાં અમે જરૂરી પગલાં લઇશું: …

અમેરિકાનો ટેરિફ લગાવવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ અને ગેરવ્યાજબી, રાષ્ટ્રહિતમાં અમે જરૂરી પગલાં લઇશું: …

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

10 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી રહેલા 11 તળાવોની કામગીરીનું આયોજન હાથ ધરશે | Vadodara Corporation will…

વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી રહેલા 11 તળાવોની કામગીરીનું આયોજન હાથ ધરશે | Vadodara Corporation will…

5 months ago
સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic…

સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News