gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Internet Service Down In Asia: ભારત સહિત એશિયાના અમુક હિસ્સામાં આજે 7 સપ્ટેમ્બરે રવિવારે ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હતી. રાતા સમુદ્રની નીચે કેબલ કપાઈ જતાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યુ છે. આશંકા છે કે, આ કામ હૂતી વિદ્રોહીઓએ કર્યુ હશએ. પરંતુ તેમણે આ મામલે કોઈ હુમલો કર્યો હોવાનો ઈનકાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ એક્સેસ પર નજર રાખતી કંપની નેટબ્લોક્સે જણાવ્યું હતું કે રાતા સમુદ્રમાં પાણીની અંદર કેબલના અનેક વિક્ષેપોને કારણે ઘણા દેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાન પણ સામેલ છે. કંપનીએ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક SMW4 અને IMEWE કેબલ સિસ્ટમ્સ સંબંધિત ખામીની જાણ કરી છે. 

 આ પણ વાંચોઃ BCCIની છપ્પરફાડ કમાણી: છેલ્લા 5 વર્ષમાં હજારો કરોડ રૂપિયાની આવક, આંકડા જાણી ચોંકી જશો

ઈઝરાયલનું ષડયંત્ર ગણાવ્યું

અહેવાલ મુજબ, યમનના હૂતી બળવાખોરો રાતા સમુદ્રમાં આ કેબલ્સને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બળવાખોરોએ આ હુમલાની જવાબદારી લીધી નથી. તેણે આ હુમલો કર્યો હોવાનો ઈનકાર કર્યો છે. તેમજ આ કૃત્ય ઈઝરાયલ દ્વારા હાથ ધરાયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હમાસ પર દબાણ લાવવા ઈઝરાયલે ષડયંત્ર રચ્યું છે. હૂતીઓએ આ અંગે સ્પષ્ટતા પોતાની સ્થાનિક મીડિયા ચેનલમાં આપી હતી.

યુએઈ, પશ્ચિમ એશિયામાં ઈન્ટરનેટ ખોરવાયું

સાઉદી અરેબિયા (UAE)માં ઇન્ટરનેટ યુઝર્સે ઈન્ટરનેટ ધીમુ પડ્યું હોવાની ફરિયાદ કરી હતી. પરંતુ સરકારે તાત્કાલિક ધોરણે આ વિક્ષેપને સ્વીકાર્યો ન હતો. માઇક્રોસોફ્ટે અહેવાલ આપ્યો હતો કે રાતા સમુદ્રમાં સબમરીન ફાઇબર કપાઈ જતાં પશ્ચિમ એશિયામાં ઇન્ટરનેટ ધીમું પડ્યું છે. આ લાઇનો એવા સમયે કાપવામાં આવી રહી છે જ્યારે યમનના હૂતી બળવાખોરો સતત ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. 2024ની શરૂઆતમાં યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારે આરોપ લગાવ્યો હતો કે હૂતીઓએ રાતા સમુદ્રમાં પાણીની અંદરના કેબલ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ઘણા કેબલ કાપવામાં આવ્યા હતા, પરંતુ હૂતીઓએ જવાબદારી નકારી કાઢી હતી.

સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
સુરત: ગણેશ વિસર્જન દરમિયાન નિકળેલા 50 મેટ્રીકથી વધુ કચરાનો રાત્રિ દરમિયાન જ નિકાલ | Surat: More than…

સુરત: ગણેશ વિસર્જન દરમિયાન નિકળેલા 50 મેટ્રીકથી વધુ કચરાનો રાત્રિ દરમિયાન જ નિકાલ | Surat: More than...

મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા RSSના 27 કાર્યકરો સામે કેસ દાખલ | rss workers case over s…

મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા RSSના 27 કાર્યકરો સામે કેસ દાખલ | rss workers case over s...

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું સુરસુરિયું, ઉંટવૈદોને ફાવતું મળ્યું, સરકાર પાણીમાં બેઠી | clinical …

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું સુરસુરિયું, ઉંટવૈદોને ફાવતું મળ્યું, સરકાર પાણીમાં બેઠી | clinical ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડાસ ગામ પાસેથી ચાઈનીઝ દોરીના 528 ફીરકા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 528 strands of…

અડાસ ગામ પાસેથી ચાઈનીઝ દોરીના 528 ફીરકા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 528 strands of…

6 months ago
વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c…

વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c…

1 month ago
જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

2 months ago
ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય | Food distributors st…

ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય | Food distributors st…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News