gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near …

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near …
0
VIEWS
Share on FacebookShare on Twitter

હનુમાન મંદિરમાંથી ચાંદીના આભૂષણો, રોકડ ઉઠાવી ગયા

પૂજારી રૂમમાં નિંદ્રાધીન થવા સાથે રાત્રિના 12 પછી પ્રવેશી લાઈટો બંધ કરી આપ્યો અંજામ, સીસી ટીવીનું ડીવીઆર પણ લઈ ગયા 

ઊના: ઊના નજીક આવેલા તપોવન આશ્રમમાં મોડી રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી હનુમાનજી મંદિરમાંથી દસ કિલો જેવા ચાંદીના આભૂષણો અને રોકડ સહિત નવ લાખથી વધુની માલમત્તાની ચોરી કરી જતા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે. પૂજારી રૂમમાં નિંદ્રાધીન થવા સાથે રાત્રિના ૧૨ પછી પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. શાતીર ચોરો સીસીટીવીનું ડીવીડી પણ સાથે લઈ ગયા હતા.

ઊનાથી સાત કિમી દૂર ચાંચકવડ ગામની સીમમાં મચ્છુન્દ્રી નદીના કાંઠે બ્રહ્મલીન મૌની સંત સત્યાનંદ સરસ્વતી બાપુનો તપોવન આશ્રમ અને પ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલું છે. ઊના-ગીરગઢડા તાલુકાના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમી ધામક જગ્યા છે. ૧૬ વર્ષથી સેવા પૂજા કરતા મંદિરના પૂજારી અને મેનેજીંગ ટ્રસ્ટી નટુભાઈ કરશનભાઈ દેવમુરારી શનિવારે રાત્રિના ૧૨ પછી પોતાના રૂમમાં સુઈ ગયા હતા. તેઓ સવારે વહેલા ઉઠી બાપુની ચરણ પાદુકા રાખેલ રૂમમાં દર્શન કરવા જતાં બધું વેરવિખેર અને મંદિરના દરવાજાના તાળા, નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. મંદિરની પાછળ આવેલી રૂમની બારીની લોખંડની ગ્રીલ પણ કપાયેલી જોવા મળી હતી. તસ્કરોએ મોડી રાત્રિના આશ્રમમાં ત્રાટકી મંદિર અને પરિસરની લાઈટો બંધ કરી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી હનુમાનજીની મૂત ફરતી ચડાવેલી ૧ કિલો ૨૫૦ ગ્રામની ચાંદીની ફ્રેમ, ચાંદીનો મુગટ, ચાંદીની રૂદ્રાક્ષની નાની-મોટી માળા નંગ ૪, ચાંદીની નાની-મોટી ગદા નંગ ૨ મળી કુલ ૧૦ કિલો ચાંદીના આભૂષણો તેમજ દાનપેટી તોડી તેમાંથી ૨૦ હજારની રોકડ મળી કુલ રૂપીયા નવ લાખથી વધુની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તસ્કરો એટલા શાતીર હતા કે, કોઈ પગેરૂ ન રહે તે માટે વાયર તોડી સીસી ટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈ ગયા હતા.  આ અંગે પુજારીએ પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાંદીની વર્તમાન કિંમતને બદલે જૂની કિંમત ગણી હોવાનું પુજારીએ જણાવ્યું હતું. 

ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પોલીસ તપાસ શરૂ

ચોરીની ઘટના અંગે પોલીસને પુજારીએ જાણ કરતા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, પીઆઈ એન.બી.ચૌહાણ સ્ટાફ સાથે આશ્રમ ખાતે દોડી ગયા હતા. ચોરીનો ભેદ ઉકેલવા અને તસ્કરોનું પગેરૂ મેળવવા ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમની મદદથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

તસ્કરોએ અગાઉ રેકી કરી સંપૂર્ણ જાણકારી મેળવી હતી

આશ્રમમાં ચોરીને અંજામ આપવા તસ્કરોએ પહેલા રેકી કરી સંપૂર્ણ જાણકારી મેળવી હોવાનું તેમજ નદીમાંથી આશ્રમ તરફ આવેલા હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. 

વર્ષ ૧૯૮૨માં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ હજુ અણઉકેલ

આજ હનુમાનજી મંદિરમાં અગાઉ વર્ષ ૧૯૮૨માં ચોરી થઈ હતી અને હજુ સુધી તેનો ભેદ અણઉકેલ છે. હવે આ મોટી ચોરીનો ભેદ પોલીસ તુરંત ઉકેલે અને તસ્કરોને પકડી પાડે તેવી ભકતોમાંથી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …
GUJARAT

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

March 25, 2026
જામનગરમાં મિત્રતાના ઓથે ‘વ્યાજની જાળ’ બિછાવાઈ : 4 કરોડની મિલકત પચાવી પાડનાર વ્યાજખોર સામે કાયદાનો સક…
GUJARAT

જામનગરમાં મિત્રતાના ઓથે ‘વ્યાજની જાળ’ બિછાવાઈ : 4 કરોડની મિલકત પચાવી પાડનાર વ્યાજખોર સામે કાયદાનો સક…

March 25, 2026
જામનગરના મોહન નગર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા: બે તસ્કરો પકડાયા | Two smugg…
GUJARAT

જામનગરના મોહન નગર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા: બે તસ્કરો પકડાયા | Two smugg…

March 25, 2026
Next Post
957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા | ahmedabad air …

957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા | ahmedabad air ...

ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ | water scarcity gujarat e…

ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ | water scarcity gujarat e...

ગુજરાત સાયબર સેલે 500થી લોકોને ‘સાયબર ગુલામ’ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ…

ગુજરાત સાયબર સેલે 500થી લોકોને 'સાયબર ગુલામ' બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક…

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક…

4 months ago
મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

5 months ago
ભાજપના સાંસદે જ પાટીલની પોલ ખોલી, 60% ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત્ | BJP MP Exposes Patil…

ભાજપના સાંસદે જ પાટીલની પોલ ખોલી, 60% ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત્ | BJP MP Exposes Patil…

12 months ago
ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News