gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સાયબર સેલે 500થી લોકોને ‘સાયબર ગુલામ’ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સાયબર સેલે 500થી લોકોને ‘સાયબર ગુલામ’ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cyber Cell : ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરતાં મોટી સફળતા મેળવી છે. સાયબર સેલે મ્યાનમારના કુખ્યાત ‘KK પાર્ક’માં માફિયાઓ દ્વારા સંચાલિત સ્કેમ સેન્ટરોના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કિંગપિન એક વિશાળ નેટવર્કનો વડો હતો, જે ભારત, શ્રીલંકા, ફિલિપાઈન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરીયા, ઈજીપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાંથી 500 થી વધુ નાગરિકોની તસ્કરી માટે જવાબદાર હતો.

આ લોકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઈલેન્ડ અને દુબઈ જેવા દેશોમાં મોકલીને ‘સાયબર સ્લેવરી’ એટલે કે સાયબર ગુલામી કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. તેમની પાસે બળજબરીથી ઓનલાઈન ફ્રોડ અને કૌભાંડો કરાવવામાં આવતા હતા.

126 સબ-એજન્ટો અને પાકિસ્તાની કનેક્શન

સાયબર સેલની તપાસમાં એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો થયો છે, જે આ કિંગપિન દ્વારા ચલાવવામાં આવતું હતું. આ રેકેટને 126 થી વધુ સબ-એજન્ટોનું સમર્થન હતું, જેઓ અલગ-અલગ દેશોમાંથી લોકોને ફસાવીને લાવતા હતા. કિંગપિન પોતે 30 થી વધુ પાકિસ્તાની હેન્ડલરોના સતત સંપર્કમાં હતો. તે સાયબર-ફ્રોડ કેમ્પોમાં મેનપાવર સપ્લાય કરતી 100 થી વધુ ચીની અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે પણ સીધો સંપર્ક ધરાવતો હતો.

ગુજરાત સાયબર સેલની આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મોટા સાયબર ક્રાઈમ અને હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કની કમર તૂટી ગઈ છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે અને આ નેટવર્કમાં સામેલ અન્ય સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ, વક્ફ બોર્ડમાં રજિસ્ટર્ડ હતી | gand…

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ, વક્ફ બોર્ડમાં રજિસ્ટર્ડ હતી | gand...

રાજકોટ અનૈતિક સંબંધોનો કેસ : આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત | jamnagar r…

રાજકોટ અનૈતિક સંબંધોનો કેસ : આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત | jamnagar r...

જામનગરના જોડીયા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે બાઈક સવારનો ભોગ લેવાયો | biker was …

જામનગરના જોડીયા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે બાઈક સવારનો ભોગ લેવાયો | biker was ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

1 year ago
મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

3 months ago
‘અંકલ મને બચાવી લો…’બાળકને પીઠ પર ઊંચકી હોસ્પિટલ પહોંચાડનારા કાશ્મીરી યુવકે વર્ણવી આપવીતી | pahalg…

‘અંકલ મને બચાવી લો…’બાળકને પીઠ પર ઊંચકી હોસ્પિટલ પહોંચાડનારા કાશ્મીરી યુવકે વર્ણવી આપવીતી | pahalg…

1 year ago
ફોરેન ફંડોની વેચવાલી : સેન્સેક્સ 288 પોઈન્ટ ઘટીને 83410 | Foreign fund selling: Sensex falls 288 poi…

ફોરેન ફંડોની વેચવાલી : સેન્સેક્સ 288 પોઈન્ટ ઘટીને 83410 | Foreign fund selling: Sensex falls 288 poi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News