gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે | AI technology will allow phone conversations to …

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે | AI technology will allow phone conversations to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પેન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચથી ગોપનીયતા જોખમાશે

– હાઈટેક રડારથી ફોન પર વાત કરતી વખતે ઈયરપીસમાંથી નીકળતા કંપનને ડિકોડ કરવામાં 60 ટકા સફળતા મળી

નવી દિલ્હી : પેન સ્ટેટ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ સંશોધકોએ એક એવી નવી ટેકનીક વિકસાવી છે જેનાથી દસ ફીટના અંતરેથી પણ ફોન પર થઈ રહેલી વાતચીતને સાંભળી શકાશે અને ડિકોડ કરી શકાશે. આ સંશોધનમાં મિલિમીટર વેવ રડાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)નો ઉપયોગ કરાયો હતો. સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, મોશન ડિટેક્શન અને ફાઈવ જી નેટવર્કમાં ઉપયોગમાં લેવામાં આવતું રડાર ફોન પર થતી વાતચીત દરમ્યાન ઈયરપીસમાંથી નીકળતા અત્યંત હળવા કંપનોને પણ પકડી લે છે. 

એઆઈ આ કંપનોને પ્રોસેસ કરીને વાતચીતને ટેક્સ્ટમાં બદલી નાખે છે. સંશોધકોએ ત્રણ મીટરના અંતરે આ સીસ્ટમનું પરીક્ષણ કર્યું જેમાં લગભગ ૬૦ ટકાની ચોકસાઈથી વાતચીત ડિકોડ કરવામાં સફળતા મળી. ટ્રાયલમાં એઆઈએ દસ હજાર શબ્દો સુધી વાતચીતને કેપ્ચર કરી જેમાં મોટાભાગની સાચી સાબિત થઈ.

રિસર્ચ ટીમના સભ્યોએ જણાવ્યું કે આ ટેકનીક લિપ રીડિંગની જેમ કામ કરે છે, પણ તેમાં ધ્વનિની બદલે કંપનનો ઉપયોગ કરાય છે. હાલ  તો આ ટેકનીક સો ટકા સફળ નથી થઈ, પણ સંવેદનશીલ જાણકારીઓ લીક કરવા માટે પર્યાપ્ત છે. ભવિષ્યમાં તેની ચોકસાઈ વધી જશે તો  લોકોની પ્રાયવસી માટે ગંભીર જોખમ ઊભુ થઈ શકે છે.

આ ટેકનીક દ્વારા સ્પાઈવેર વિના જ વાતચીત સાંભળવી શક્ય બને છે જેનાથી પેગાસસ જેવા વિવાદાસ્પદ ટૂલ્સની જરૂર નથી રહેતી. જો કે તેનો હેતુ લોકોને જાગરુક કરવાનો છે, જેથી તેઓ સંવેદનશીલ વાતચીત કરતી વખતે ધ્યાન રાખે. સંશોધકોએ ચેતવણી આપી છે કે આ ટેકનીકનો ઉપયોગ બદઈરાદા ધરાવતા લોકો દ્વારા પણ થઈ શકે છે જેના પરિણામે પ્રાયવસીના ઉલ્લંઘનના કિસ્સા વધી જવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

February 12, 2026
Next Post
ફેદરા 108એ એમબ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો | Phaedra 108 saves the lives of moth…

ફેદરા 108એ એમબ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો | Phaedra 108 saves the lives of moth...

રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed…

રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed...

સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

5 months ago
વડોદરામાં ખાનગી મકાન ધરાશાહીમાં ત્રણ મજુરના મોતના કિસ્સામાં રૂ.9 લાખનું વળતર કોર્પોરેશનને ચૂકવવાનો વ…

વડોદરામાં ખાનગી મકાન ધરાશાહીમાં ત્રણ મજુરના મોતના કિસ્સામાં રૂ.9 લાખનું વળતર કોર્પોરેશનને ચૂકવવાનો વ…

11 months ago
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

4 months ago
વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News