gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in INDIA
0 0
0
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૧૨ ફેબુ્આરી,૨૦૨૬,ગુરુવાર 

ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમના ૫ યુનિટની ખરીદી કરવાની ડીલ ૨૦૧૮માં થઇ હતી. મૂળ સોદો ૪૦૦૦ કરોડ રુપિયાનો હતો. ભારતને આ પ્રકારના એડવાંસ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની જરુરિયાત દુશ્મનોના આધુનિક ફાયટર જેટ,ક્રુઝ મિસાઇલો અને બેલેસ્ટિક મિસાઇલોને નિષ્ફળ બનાવવા માટે ઉભી થઇ હતી.  આ ડિફેન્સ સિસ્ટમની ૩ સ્કવાડ્રન (યુનિટ) રશિયાએ આપી હતી જયારે બે બાકી હતી.યુક્રેન યુધ્ધના પગલે રશિયા પાસે લાંબા સમયથી વિલંબિત થયેલી એસ ૪૦૦ ડિફેન્સ સિસ્ટમ ભારતને મોકલવાનું રશિયા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે. 

બાકી બે સિસ્ટમમાંથી એક જુલાઇ આસપાસ જયારે બીજી ડિસેમ્બર ૨૦૨૬ સુધી મળી શકે છે. એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ભારતીય એરફોર્સના મહત્વકાંક્ષી મિશન સુદર્શન ચક્રનો એક હિસ્સો છે. સુદર્શન નામધારી આ ડિફેન્સ સિસ્ટમે દુનિયાની શ્રેષ્ઠ સિસ્ટમ તરીકે ઓળખ ઉભી કરી છે. ભારતે ગત મે મહિનામાં પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી કરી ત્યારે એર ડિફેન્સ સિસ્ટમ ખૂબજ પ્રભાવી સાબીત થઇ હતી. ભારતનું સૈન્ય એસ -૪૦૦ની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહયું છે ત્યારે યુનિટ નંબર ૪ મે અથવા જુન જયારે યુનિટ નંબર ૫ વર્ષન અંત સુધીમાં ભારતીય વાયુસેનાને મળી જશે એમ ડિફેન્સ ડૉટના અહેવાલમાં જાણવા મળે છે. ગત વર્ષ રશિયાના રાષ્ટ્રપતિ ભારત-રશિયા શિખર સંમેલન માટે દિલ્હી આવ્યા ત્યારે આ બાહેધરી આપવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change...

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly...

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara's AQI reaches 245 concern ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

1 year ago
અંકલેશ્વર ખાતે મોબાઈલ શોપમાં ગેસ રીફ્લિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas at mobile shop…

11 months ago
જામનગરમાં વિશ્વ હેરિટેજ ડેની અનોખી ઉજવણી : ઐતિહાસિક સ્થળોના પરિભ્રમણ સાથે ‘હેરિટેજ વોક વીથ ક્વિઝ’ યો…

લાખો રૂપિયા સુરતની આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા | ahmedabad crime branch get majo…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News