gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kankaria Carnival 2025: અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2025 આગામી 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટતા સહેલાણીઓ માટે આ વર્ષે અનેક નવતર આકર્ષણો અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ માટે સૌપ્રથમવાર અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું

આ શો રહેશે આકર્ષણનું કેન્દ્ર

નવીનતમ આકર્ષણો અને રંગારંગ કાર્યક્રમો સાથે વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ખાસ દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) મુખ્ય આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી કલાકારોના મ્યુઝિકલ પરફોર્મન્સ પણ યોજાશે. સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ લોકોને ફ્રી એન્ટ્રી મળશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડની મજા

AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અન્ય રાજ્યોના પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડની મજા લોકો માણી શકશે. અન્ય રાજ્યોના જાણીતા ફૂડ માટેના સ્ટોલ પણ અલગ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી

80 હજારથી 1 લાખ સુધીની કેપેસિટી

સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ ભીડને નિયંત્રિત કરવા અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયાના સાતેય એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા દ્વારા કેટલા લોકોએ પ્રવેશ કર્યો અને કેટલા લોકો હાજર છે તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. જો ભીડ 80 હજારથી 1 લાખની આસપાસ પહોંચશે તો તાત્કાલિક ગેટ બંધ કરી દેવામાં આવશે. આ માટે 34 જેટલા CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.

5 હજાર કરોડનો વીમો

નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ માટે રૂ. 5 હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે, જેના માટે રૂ. 3.91 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે. જોકે, વીમા કંપનીની ‘ટિકિટ સાથે પ્રવેશ’ની શરતને લઈને વિવાદ સર્જાયો હતો, કારણ કે કાર્નિવલમાં પ્રવેશ નિઃશુલ્ક છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી છે કે આ શરત દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને કંપની સાથે ચર્ચા કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …
GUJARAT

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

July 13, 2026
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
GUJARAT

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

July 13, 2026
Next Post
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર | Unnao Case:…

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર | Unnao Case:...

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત…

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત...

કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ | Mega Political Shake up Tha…

કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ | Mega Political Shake up Tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

5 months ago
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

4 months ago
કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom…

કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom…

1 year ago
‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News