gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘એક અઠવાડિયામાં ગામડું છોડી જતા રહો…’, ભાષા વિવાદ વચ્ચે પંજાબમાં માઈગ્રન્ટ્સને અલ્ટીમેટમ | punjab …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
‘એક અઠવાડિયામાં ગામડું છોડી જતા રહો…’, ભાષા વિવાદ વચ્ચે પંજાબમાં માઈગ્રન્ટ્સને અલ્ટીમેટમ | punjab …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Migrants to leave in a week in Punjab Village: છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ઉત્તર ભારતીયોને નિશાન બનાવ્યા છે. એવામાં હવે પંજાબના ફતેહગઢ સાહિબથી પણ આવા જ સમાચાર છે, જ્યાં માઈગ્રન્ટ્સને એક ગામ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફતેહગઢ સાહિબ જિલ્લાના લખનપુર ગરચા પટ્ટી ગામની પંચાયતે ગામમાં રહેતા સ્થળાંતર કરીને ગામમાં આવનારાઓને એક અઠવાડિયાની અંદર ગામ છોડી દેવા કહ્યું છે. પંચાયતે એક ઠરાવ પસાર કર્યો છે કે ઘણા લોકો ગામમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને તેમને એક અઠવાડિયાની અંદર ગામ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેમને આ બાબતની જાણ નથી.

પંચાયતમાં આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો 

પંચાયતમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થળાંતરિત લોકો મહિલાઓ સાથે ગેરવર્તન કરે છે. ગામના વડાએ જણાવ્યું હતું કે આ સ્થળાંતરિત લોકો અહીં ખેતરમાં કામ કરવા આવ્યા હતા, પરંતુ હવે તેઓ અહીં કાયમી રીતે સ્થાયી થઈ ગયા છે. તેમાંના ઘણા એવા છે જે ગામમાં ફરતા રહે છે. તેઓ સિગારેટ અને બીડી પીવે છે. આ ઉપરાંત, તેમાંના ઘણા ડ્રગ્સના વ્યસની બની ગયા છે અને તેના પ્રભાવ હેઠળ આ લોકો ગામમાં ચોરી પણ કરી રહ્યા છે. ડ્રગ્સની દાણચોરીને પણ નકારી શકાય નહીં. તમામ પ્રયાસો છતાં તેમના પર નિયંત્રણ લાવી શકાયું નથી. આવી સ્થિતિમાં અમે ગ્રામજનોએ એક ઠરાવ પસાર કર્યો છે કે આ લોકોએ ગામ છોડી દેવું જોઈએ.

આ પણ વાંચો: હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન

સરપંચે જણાવ્યું હતું કે, ‘અહીં ફક્ત એવા લોકોને જ રહેવાની મંજૂરી આપવામાં આવશે જેમની પાસે આધાર કાર્ડ કે અન્ય દસ્તાવેજો હશે. ઓળખપત્ર વગરના લોકોને અહીં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ જે ગામલોકો આ લોકો પાસેથી કામ લેશે તેમણે તેમના ઓળખપત્રો જોવા પડશે અને તેમને પોતાની પાસે રાખવા પડશે. આ એટલા માટે છે કે જો કાયદો અને વ્યવસ્થા સંબંધિત કોઈ સમસ્યા ઊભી થાય તો તેને સરળતાથી શોધી શકાય.’ કેટલીક સંસ્થાઓએ આ મામલે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે શું કોઈ આ મામલે ગેરંટી આપશે કે અહીં કોઈ ઓળખપત્ર વગર રહેતા લોકો કોઈ સમસ્યા ઊભી નહીં કરે?

'એક અઠવાડિયામાં ગામડું છોડી જતા રહો...', ભાષા વિવાદ વચ્ચે પંજાબમાં માઈગ્રન્ટ્સને અલ્ટીમેટમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ | Abhayam provides safe shelter to mi…

વડોદરામાં પરપ્રાંતિય અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપાવતું અભયમ | Abhayam provides safe shelter to mi...

રોકડ રૂ.૧૨,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડત…

રોકડ રૂ.૧૨,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા – 25 લાખનો મુદ્દામાલ જપ્ત | 7 illegal coal wells seized in…

ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા – 25 લાખનો મુદ્દામાલ જપ્ત | 7 illegal coal wells seized in…

6 months ago
જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો | w…

જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો | w…

8 months ago
શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …

શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …

11 months ago
આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t…

આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News