gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ | Modi should for…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025 : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સોમવારે જણાવ્યું હતું કે તેમણે અલગથી એક અપમાન મંત્રાલયની રચના કરવી જોઇએ  જેથી વિપક્ષ પર વારંવાર અપમાનનો આરોપ લગાવવામાં તેમનો સમય વેડફાય નહીં. તેમણે બિહારનાં સહરસા અને લખીસરાયમાં ચૂંટણી સભાઓને સંબોધતા મહિલાઓને અપીલ કરી હતી કે તે રાજ્ય સરકાર પાસે 10 હજાર રૂપિયા લઇ લે પણ વોટ કોઇ પણ સંજોગોમાં એનડીએને ન આપે કારણકે આ સરકારની નિયત સાફ નથી અને દસ હજાર રૂપિયા રાજકીય લાંચ છે. 

પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે બિહારમાં કોઇ ડબલ એન્જિનવાળી સરકાર નથી પણ સિંગલ એન્જિનવાળી સરકાર છે અને તે વડાપ્રધાન મોદી ચલાવી રહ્યાં છે. 

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન હંમેશા ભૂતકાળની વાતો કરે છે. આ લોકો હંમેશા ક્યાંકને ક્યાંકથી અપમાનની વાત કાઢી લાવે છે. કર્ણાટકમાં ગયા તો જણાવ્યું કે વિપક્ષે કર્ણાટકનું અપમાન કર્યુ છે. 

પશ્ચિમ બંગાળમાં ગયા તો ત્યાંનાં અપમાન વાત કરી હતી. બિહારમાં કહી રહ્યાં છે કે વિપક્ષ બિહારનું અપમાન કરી રહ્યું છે. 

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મારી સલાહ છે કે વડાપ્રધાન એક નવા મંત્રાલયની રચના કરે અને તેનું નામ અપમાન મંત્રાલય રાખે જેથી તેમનો સમય વેડફાય નહીં. 

ગાંધીએ દાવો કર્યો છે કે બિહારમાં 65 લાખથી વધુ લોેકોનાં મત કાપી નાખવામાં આવ્યા છે જેનો અર્થ થાય છે કે તેમના અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. વોટ પ્રજાને અનેક અધિકાર આપે છે જો આ અધિકાર જ છીનવાઇ જશે તો તમારી પાસે કશું પણ બાકી રહેશે નહીં. વોટ ચોરી પ્રજા વિરુદ્ધ મોટુ કાવતરું છે. નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર બિહાર ચૂંટણીનાં એક સપ્તાહ પહેલા મહિલાઓને દસ હજાર રૂપિયા આપવાની વાત કરે છે. આ દસ હજાર રૂપિયા 20 વર્ષથી કેમ આપવામાં આવ્યા નહીં? 

બિહારમાં દલિતો, પછાતો, લઘુમતીઓ અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સમસ્તીપુરનાં રોસમાં આયોજિત પ્રિયંકા ગાંધીનાં રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…
INDIA

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…

June 24, 2026
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…
INDIA

નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

June 24, 2026
ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…
INDIA

ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…

June 24, 2026
Next Post

યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા | Planning a European Trip Learn about Hefty Fines on Tourists for These Common Actions

’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

'10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય | Food distributors st…

ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય | Food distributors st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Temperatures will increase in Gujarat from March 22nd

રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Temperatures will increase in Gujarat from March 22nd

1 year ago
‘વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે’, કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam…

‘વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે’, કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam…

9 months ago
ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

4 months ago
માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News