gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત એક ફાર્માસિસ્ટ એક જ કેમિસ્ટને ત્યાં નોકરી કરે તેવી વ્યવસ્થાનો ચુસ્ત અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ આયોજનને અમલ કરવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત અલગથી ફાર્મસી કાઉન્સિલ ઇન્સ્પેક્ટરની ટીમ પણ બનાવશે. ફાર્મસી એક્ટ ૧૯૪૮ની કલમ ૨૬-એમાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ ફાર્મસી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાની સત્તા પણ ગુજરાત ફાર્મસી કાઉન્સિલને ભારત સરકારની દેખરેખ હેઠળ કામ કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી પણ દીધી છે. એક ફાર્માસ્ટિટ એકથી વધુ કેમિસ્ટને તેનું સર્ટિફિકેટ આપતો હોવાની ફરિયાદો પણ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

બારમું નાપાસ થયેલો છોકરો કેમિસ્ટની દુકાનમાં નોકરી કરી પ્રિસ્ક્રપ્શન વાંચીને દવાઓ વેચે છે

ફાર્મસી એક્ટ -૧૯૪૮ની કલમ ૪૨માં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ એલોપથીની દવાઓ પ્રિસ્ક્રિપ્શન પર વેચાણ કરવાની સત્તા ધરાવે છે. ભારતમાં ફાર્માસિસ્ટની પ્રેક્ટિશના વ્યવસાય પર નિયંત્રણ રાખવા અને ફાર્મસીના શિક્ષણ પર નિયંત્રણ રાખવા માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને તેની નીચે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતની રચના કરેલી છે.

અમદાવાદમાં મોટાભાગના કેમિસ્ટ ફાર્માસિસ્ટના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માસિક રૃ. ૧૫૦૦થી ૨૦૦૦ના ભાડાં પર લઈને કામ ચલાવી દે છે. તેની અવેજીમાં બારમું નાપાસ થયેલો છોકરો એલોપથીનું વેચાણ કર્યા કરે છે. પરિણામે દરદીઓને ખોટી દવાઓ અપાઈ જવાનો ખતરો વધી જાય છે. દરદીને ગંભીર પરિણામોનો સામનો કરવ પડી શકે છે, એમ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખનું કહેવું છે.

જનવિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન) એક્ટ ૨૦૨૩ની જોગવાઈ હેઠળ ફાર્માસિસ્ટ વિના દવાઓનું વેચાણ કરતાં પકડાશે અને દોષિત ઠરશે તો તેને માટે તેને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે. તેમ જ રૃ. બે લાખ સુધીનો દંડ કરવામાં આવશે. તદુપરાંત ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન રદ કરી દેવા સુધીની સજા કરવામાં આવશે.

આ સાથે જ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ઉપપ્રમુખનું કહેવું છે કે, નિયમ મુજબ સવારે ૯ વાગ્યાથી સાંજે નવ વાગ્યાના બાર કલાક માટે એક ફાર્માસિસ્ટ રાખવાનો નિયમ છે. આ નિયમનું ઉલ્લંઘન કરીને કેમિસ્ટો સવારે નવ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી એક જ ફાર્માસિસ્ટ પર કેમિસ્ટો દુકાન ચલાવ્યા કરે છે. હોસ્પિટલના સત્તાવાળાઓ, મેડિકલ સ્ટોરના માલિકો અને ફાર્માસિસ્ટોને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાઓનું વેચાણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…
GUJARAT

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

March 31, 2026
‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…
GUJARAT

‘ઉડાન’ યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય? | UDAN Sc…

March 31, 2026
સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
Next Post
૫૦ ટકા ટ્રમ્પ ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતની નિકાસ વધી | import export in november 2025

૫૦ ટકા ટ્રમ્પ ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતની નિકાસ વધી | import export in november 2025

દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee…

દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee...

હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in …

હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા આધેડનું મોત, બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યા…

અમદાવાદના શેલામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા આધેડનું મોત, બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યા…

2 months ago
જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

2 weeks ago
હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ | Mysterious …

હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ | Mysterious …

1 month ago
અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work…

અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News