gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર | Ahmedabad to Begin Phase 2 Work…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Kharicut Canal In Ahmedabad: અમદાવાદ માટે મહત્ત્વપૂર્ણ ગણાતી ખારીકટ કેનાલના વિકાસ અને નવીનીકરણની કામગીરી હવે બીજા તબક્કામાં શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ ફેઝ-2ની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેના માટે 829 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

ફેઝ-2માં 22 કિ.મી. લાંબી કેનાલનું નિર્માણ

AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘કેનાલના બીજા તબક્કામાં કુલ 22 કિલોમીટર લાંબી કેનાલનું કામ કરવામાં આવશે. આ કામગીરી હેઠળ શહેરના પૂર્વીય વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેમાં રીંગ રોડથી મુઠીયા ડ્રેઇન-નરોડા મુક્તિધામ સુધી, વિંઝોલ વેળાથી એક્સપ્રેસ વે સુધી, એક્સપ્રેસ વેથી આવકાર હોલ સુધી, આવકાર હોલથી વટવા સુધી અને વટવાથી રીંગ રોડ સુધી કેનાલ બનાવાશે.’

આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની આપી ધમકી

પ્રથમ તબક્કાની કામગીરી 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા સૂચના

ચેરમેન દિલીપ બગરિયાએ પ્રથમ તબક્કાની કામગીરીની પ્રગતિ વિશે પણ વાત કરી હતી. ખારીકટ કેનાલના પ્રથમ તબક્કામાં 12.75 કિલોમીટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનો ખર્ચ અંદાજે 1300 કરોડ રૂપિયા હતો. આ કામગીરીને 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે સંબંધિત એજન્સીને સૂચના આપી દેવામાં આવી છે.

મહત્ત્વનું છે કે, કેનાલની આ સમગ્ર કામગીરી માટે કોંકણ રેલવેને કામ સોંપવામાં આવ્યું છે. બીજા તબક્કાની કામગીરી માટેના ટેન્ડરમાં 30 મહિનામાં કામગીરી પૂર્ણ કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
અમદાવાદમાં સાબરમતીના 3 બ્રિજ અને અંડરપાસ મેન્ટેનન્સ માટે આજ રાતથી બંધ, જાણો વૈકલ્પિક રુટ | Ahmedabad…

અમદાવાદમાં સાબરમતીના 3 બ્રિજ અને અંડરપાસ મેન્ટેનન્સ માટે આજ રાતથી બંધ, જાણો વૈકલ્પિક રુટ | Ahmedabad...

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું રાજકારણ ગરમાયુંઃ મેવાણીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની ચીમકી…

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું રાજકારણ ગરમાયુંઃ મેવાણીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની ચીમકી...

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 …

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…

બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…

4 months ago
ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

ડિસેબલ આઇ.ટી.આઇ.ના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત | Disabled principal of disabled ITI falls to d…

12 months ago
‘ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ’, ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન | america inv…

‘ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ’, ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન | america inv…

8 months ago
નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n…

નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News