gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સચિન જીઆઈડીસીમાં
તાવ આવ્યા બાદ 4 વર્ષીય બાળકી અને વેસુમાં ટાઈફોઈડની અસર થયા બાદ યુવાનનું મોત

– ટાઇફોઇડના, 27, તાવમાં
235, મેલેરીયામાં 61, ગેસ્ટ્રોમાં 51, ચિકુન ગુનિયામાં 1 દર્દી નોંધાયા

 સુરત,:

સુરત શહેરમાં
દિવાળી બાદ પણ પાણી અને મચ્છરજન્ય રોગોના કેસો યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે સચિન
જી. આઈ. ડી. સીમાં તાવ આવ્યા બાદ ૪ વર્ષીય બાળકી અને વેસુમાં વી આઈ પી રોડ ખાતે ટાઈફૉઈડ
અસર થયા બાદ યુવાનની તબિયત  મોત નિપજ્યું  હતું.

પ્રાપ્ત વિગત મુજબ
મુળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં સચિન જી.આઈ. ડી. 
સીમાં બરફ ફેકટરી પાસે હરીભાઇની ચાલમાં રહેતા પંકજકુમારની ૪ વર્ષીય પુત્રી અંજલીને
પાંચ દિવસથી તાવ આવતો હોવાથી પરિવારજનો ઘર પાસેથી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા.
બાદમાં ગત રાતે તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ પછી નવી સિવિલમાં ખસેડાઇ હતી.
જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને  ભેટી હતી.
જયારે તેના પરિવારના સભ્યોએ  કહ્યુ કે, નવી
સિવિલમાં સારવાર માટે લાવ્યા હતા. ત્યારે બાળકી બોલતી હતી. બાદમાં તે મોતને ભેટી હોવાની
આક્ષેપ કર્યા હતા. તેના પિતા મીલમાં નોકરી કરી છે.

બીજા બનાવમાં વેસુમાં
વી.આઇ.પી રોડ પર નંદની ખાતે રહેતી ૪૩ વર્ષીય નિમિષાબેન નિતેષકુમાર રાણાને તાવ સહિતની
તકલીફ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તે ટાઇફૉડની
અસર થતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં  સારવાર દરમિયાન ગત રાતે તેમનું મોત નીંપજયું હતું.
નિમિષાબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ જરીના ધંધા સાથે સંકળાયેલા છે.

શહેરમાં ચોમાની માસમાં
ફેલાતો મચ્છર અને પાણીજન્ય રોગચાળો દિવાળી દરિમિયાન પણ ઝાડા- ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા,
કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં ઘણા વ્યક્તિઓ ઝપેટમાં આવી રહ્યા છે. જેથી
આ બીમારીથી પીડાતા દર્દીઓ સારવાર માટે નવી સિવિલ, 
સ્મીમેર હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં જવા માટે ઘસારો વધી
ગયો છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં ઓકટોબર માસમાં ડેન્ગ્યુંમાં ૩૧૨,ટાઇફૉડમાં
૨૭, તાવમાં ૨૩૫, મેલેરીયામાં ૬૧, ગ્રેસ્ટોમાં ૫૧, ચિકુન ગુનિયામાં ૧ દર્દી ઓ સારવાર
અર્થે આવ્યા હોવાનું સુત્રો કહ્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા | indian family…

8 months ago
સેવાલીયા પાસેના અંગાડી પહાડીયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો | 800 kg of beef seized f…

1 month ago
અમદાવાદ: ચાણક્યપુરીમાં પિક-અપ વાહનની ટ્રોલીમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmed…

2 months ago
આવાસ ભાડે આપવાનો ધંધો, તરસમિયા આવાસ યોજનામાં મનપાએ 24 લોકોને નોટિસ ફટકારી | Municipal Corporation is…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News