gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સયાજી હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે ૧૭૭ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. તેના કારણે વર્ષ ૨૦૨૨ ની સરખામણીમાં વર્ષ – ૨૦૨૫ માં ૩,૭૩૫ યુનિટ વધુ બલ્ડ એકત્રિત  થયું છે. 

 સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગંભીર બીમારી જેવીકે, થેલેસેમિયા, સિકલસેલ અને પ્રસૂતાઓ માટે આપવામાં આવતા બ્લડના યુનિટમાં સતત વધારો થયો છે. પ્રસૂતાઓ અને નવજાત શિશુઓ માટે ઇશ્યૂ થતા બ્લડ યુનિટમાં ૭૦ ટકા વધારો થયો છે.  સિકલસેલ એનેમિયાના દર્દીઓ માટે  વર્ષ – ૨૦૨૨ માં ૫૧૮ યુનિટ આપવામાં આવ્યા હતા. જેની સામે વર્ષ – ૨૦૨૫ માં તે સંખ્યા વધીને ૧,૬૭૨ સુધી પહોંચી ગઇ છે. જ્યારે થેલેસેમિયાના દર્દીઓને વર્ષ – ૨૦૨૫ માં ૧,૦૮૬ યુનિટ બ્લડ ફાળવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષમાં ૯,૪૧૩ નાગરિકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
યુનિ.માં પરીક્ષાઓનો આજથી પ્રારંભ, નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી | msu exam will begin from t…

યુનિ.માં પરીક્ષાઓનો આજથી પ્રારંભ, નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી | msu exam will begin from t...

વડોદરાની દવા એજન્સીનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરાયું | Vadodara’s drug agency’s license permanently …

વડોદરાની દવા એજન્સીનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરાયું | Vadodara's drug agency's license permanently ...

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે...તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિ…

2 months ago
‘ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા…’, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, ભાજપ ભડક્યું …

7 months ago
દહેગામના મોટી મોરાલી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૩.૨૧ લાખની ચોરી | 3 21 lakhs stolen after breakin…

ત્રાપજ ગામે આઇસર વચ્ચે દબાઈ જતા આધેડનું મોત | Middle aged man dies after being crushed by ice in Tra…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News