gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,21
માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક વર્ષમાં ૫૬૧ ઈલેકટ્રિક
બસનો ઓર્ડર આપવામા આવ્યો છે.જેમાં એ.એમ.ટી.એસ.માટે ૩૧૧ અને બી.આર.ટી.એસ.માટે ૨૫૦
બસનો સમાવેશ થાય છે.પી.એમ. ઈ-ડ્રાઈવ કાર્યક્રમ અંતર્ગત એક હજાર ઈલેકટ્રિક બસનો
ઓર્ડર આપવામાં આવ્યો છે. વર્ષ-૨૦૨૭ સુધીમાં શહેરના વિવિધ રસ્તાઓ ઉપર ૧૯૬૦
ઈલેકટ્રિક બસ દોડતી થઈ જશે. કોમનવેલ્થ ગેમ્સ સુધીમાં એ.એમ.ટી.એસ.તથા
બી.આર.ટી.એસ.મળીને કુલ ૨૭૦૦ ઈલેકટ્રિક બસનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે.

કોર્પોરેશન દ્વારા આ ઉપરાંત ૬૬૦ ઈલેકટ્રિક બસો માટે ટેન્ડર
પ્રક્રીયા કરવામા આવી છે.તેમજ વધુ ૩૦૦ ઈલેકટ્રિક બસો માટે ટેન્ડર બહાર પાડવાની
તૈયારી થઈ રહી છે.હાલમાં શહેરમાં ૪૦૦ સી.એન.જી.એ.સી.બસ કાર્યરત છે. આ તમામ બસોને
કાર્યરત રાખીને શહેરમાં કુલ ૩૧૦૦ બસોની ગ્રીન મોબિલિટી ફલીટ ઉભી થશે.આ વર્ષથી જ
એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.માં તબકકાવાર ઈ-બસોનો સપ્લાય અને ઓપરેશન શરુ કરી
દેવામા આવશે.અંદાજ મુજબ વર્ષ-૨૦૩૦ સુધીમાં શહેરમાં ત્રણ હજાર જેટલી ઈલેકટ્રિક બસ
કાર્યરત થવાથી દૈનિક આશરે ૩૦૦ ટન અને વાર્ષિક ૧.૧૦ લાખ ટન ગ્રીન હાઉસ ગેસના
ઉત્સર્જનમા ઘટાડો થશે.ડીઝલના વપરાશમાં ઘટાડો થવાની સાથે શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં
ઘટાડો થઈ શકશે.હાલમાં બી.આર.ટી.એસ.માં ૨૦૦ તથા એ.એમ.ટી.એસ.માં ચાર ડબલ ડેકર મળી
કુલ ૨૦૪ ઈલેકટ્રિક બસ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…
GUJARAT

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

March 22, 2026
યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

Next Post
ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w...

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રએ 70 લાખની વીમા પોલિસી પકવવા માટે પિતાની હત્યા કરાવી | Son gets father killed to collect insura…

3 months ago
વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત

7 months ago
ગોલ્ડ ટ્રેડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી | A young man was cheated o…

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા | waqf amendment bill i…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News