gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jodhpur High Court: સાયબર છેતરપિંડી અને ‘ડિજિટલ અરેસ્ટ’ના વધતાં જતાં કેસોને ગંભીરતાથી લઈને જોધપુર હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને એક જ વ્યક્તિના નામે ત્રણથી વધુ સિમ કાર્ડ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

2 કરોડ રૂપિયાની છેતરપિંડી બાદ ચુકાદો

અહેવાલો અનુસાર, 84 વર્ષીય એક દંપતી સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા બે આરોપીઓના જામીન ફગાવી દેતાં જસ્ટિસ રવિ ચિરાનિયાએ સરકાર, પોલીસ અને બૅંકોને આ સૂચનાઓ જારી કરી છે. હાઇકોર્ટે અધિક મુખ્ય સચિવ(ગૃહ)ને ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર(I4C)ની જેમ રાજસ્થાન સાયબર ક્રાઇમ કંટ્રોલ સેન્ટર (R4C) સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત I4Cની તર્જ પર સાયબર કેસોની તપાસ માટે જનરલ ઑફ સાયબર હેઠળ ખાસ IT ઇન્સ્પેક્ટરની ભરતી કરવા જણાવાયું છે, જેમને અન્ય વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી

બાળકોના મોબાઇલ ઉપયોગ માટે કડક SOP

કોર્ટે બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના દુરુપયોગની ગંભીરતા નોંધીને શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે. શાળાઓમાં મોબાઇલ ફોન, ઓનલાઇન ગેમ્સ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કડક SOP બનાવવામાં આવે.

બૅન્કો માટે આદેશો: ‘મ્યુલ હન્ટર’ AI ટૂલ્સનો ઉપયોગ

સાયબર છેતરપિંડીમાં બૅંકિંગ સિસ્ટમનો દુરુપયોગ થતો હોવાથી, કોર્ટે બૅંકોને પણ કડક સૂચનાઓ આપી. તમામ બૅંકો અને ફિનટેક કંપનીઓએ ‘મ્યુલ એકાઉન્ટ્સ’ અને શંકાસ્પદ વ્યવહારો શોધવા માટે RBI દ્વારા વિકસિત ‘મ્યુલ હન્ટર’ જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરવો.

જે ખાતાધારકોનો વાર્ષિક વ્યવહાર 50 હજાર રૂપિયાથી ઓછો છે અથવા ડિજિટલ સાક્ષરતા ઓછી છે, તેમના માટે ઇન્ટરનેટ બૅંકિંગ અને UPI મર્યાદા પર કડક નિયંત્રણ લાદી શકાય છે. ડિજિટલ અરેસ્ટ અટકાવવા માટે તમામ બૅન્કો, નાણાકીય સંસ્થાઓ અને ફિનટેક કંપનીઓ માટે સંયુક્ત SOP જારી કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ ચુકાદો દેશમાં સાયબર ક્રાઇમને નિયંત્રિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…
INDIA

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

April 19, 2026
‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…
INDIA

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

April 19, 2026
મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…
INDIA

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

April 19, 2026
Next Post
વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole…

વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole...

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit…

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit...

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break…

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break…

11 months ago
સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

5 months ago
દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o…

દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o…

6 months ago
રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News