gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ ડોક્ટરો વિહોણું ધારીનુ અદ્યતન સિવિલ હોસ્પિટલ માત્ર અડીખમ બિલ્ડીંગ
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાયમી ડોક્ટરો ની નિમણુંક કે પછી દર્દીઓની રઝળપાટ પાછી શરૂ થશે ??

ગીર વિસ્તાર ના ગામડાઓથી ધારી શહેર કે જ્યાં ખખડધજ બિલ્ડીંગ ની જગ્યાએ અદ્યતન સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી અને જરૂરી પાયાની પ્રાથમિક સારવાર ઉપલબ્ધ શરૂ કરવામાં આવી.

ડો. અમીત રાઠોડ, ડો. સાવલીયા , ડો. રંગપરીયા સહીત નર્સિંગ વિવેકી સ્ટાફ દ્વારા વખાણવા લાયક આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી . તાલુકા ભરના હજારો લોકો માટે આશાનું કિરણ બની ધારી ની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓનો ધસારો વધવા લાગેલ. ગરીબ જરૂરીયાત મંદ દર્દીઓને ઉચ્ચ સારવાર મફતમાં મળવા લાગી.

સભર્ગા મહીલાઓની નોર્મલ તેમજ સીઝર સારવાર ઉપલબ્ધ કરવામાં આવી. પરંતુ આખરે સિવિલ હોસ્પિટલ નું અદ્યતન સુવિધાઓ સજ્જ બિલ્ડીંગ ફરી પાછું ડોક્ટરો વિહોણું બની જવાને આરે પહોંચી ગયેલ છે.
ડો. સાવલીયા એ ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે થી રાજીનામું આપી પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ ગયકાલે શરૂ કરેલ છે.

આપસહુ આ સમાચાર વાંચી રહેલ હશો જત્યારે ડો. રંગપરીયા પણ પોતાના બોન્ડ પુરા થતા ચાલ્યા ગયા હશે. જ્યારે છેલ્લા એકાદ વર્ષ દરમિયાન અનેક જીંદગી ને બચાવનાર , અનેક સભર્ગા મહીલાઓને નોર્મલ તેમજ સીઝર સારવાર આપનાર ડો. અમીત રાઠોડ પણ ૧૮/૦૬/૨૦૨૬ ના રોજ આ સિવિલ હોસ્પિટલ ને છોડી જવાના છે.

ત્યારે ધારી સિવિલ હોસ્પિટલ માં ખાલી પડેલી જગ્યાઓ પુરાશે કે પછી ભુતકાળ ના દિવસો નું પુનરાવર્તન ગરીબ લાભાર્થીઓ થવાનું હશે.
સિવિલ હોસ્પિટલ ને ડોક્ટરો વિહોણું ન જોવા માંગતા જાગૃત નાગરિકો, સામાજિક સંસ્થાઓ ના આગેવાનો, સત્તાસ્થાને બેઠેલા ચુંટાયેલા પ્રતિનિધિઓ, વિરોધ પક્ષ સાથે જોડાયેલા આગેવાનો સિવિલ હોસ્પિટલ મુદ્દે ઉચ્ચ રજુઆત કરશે કે પછી ચુંટણી સમયે મતદારો ને રિઝવવા માટે ચુંટણી પુરતા દેખાશે તેવા વેધક સવાલો લોકો કરી રહેલા છે.

ઉલ્લેખનીય છે કે અદ્યતન સિવિલ હોસ્પિટલ માં ડાયાલિસિસ સારવાર, બ્લડ સ્ટોરેજ સુવિધા, એકસરે સુવિધા સહિત વિવિધ માંગણીઓ કરવામાં આવી રહેલ હતી એવા સમયે એકજ સપ્તાહમાં એક પછી એક ત્રણ ત્રણ ડોક્ટરો ની જગ્યાઓ જ્યારે ખાલી થય રહેલ છે ત્યારે પ્રજા વત્સલ નેતાઓ, નાગરીકો ના હક માટે ઉચ્ચ રજુઆત કરશે કે પછી વિકાસ રૂપી બણગાં ઓ ફોડી ને પ્રજાના સાચાં સેવક તરીકે નો રાજધર્મ અપનાવશે ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…
GUJARAT

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

June 15, 2026
અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

Next Post
પૂજ્ય વલકુ બાપુના આશીર્વાદથી ચલાલા સ્વચ્છતા અભિયાનને મળ્યો નવો વેગ

તાંદળજામાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો વિરોધ | Protest by residents troubled by the problem…

તાંદળજામાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો વિરોધ | Protest by residents troubled by the problem...

ઉંડેરા તળાવ છલોછલ ભરાતા સ્થાનિકોમાં ફરી ચિંતા | Concerns again among locals as Undera Lake overflows

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

10 months ago
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર સામે સુઓમોટો એક્શન | Suomoto action against Child Development Center

1 year ago
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

1 month ago
સિક્કિમમાં રામોમ તિસ્તા પુલ નજીક ભૂસ્ખલન, અનેક ગામ સંપર્કવિહોણા, સ્થાનિકોમાં ભયનો માહોલ | massive la…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News