gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘરેલું ગેસના બાટલાના ભાવ યથાવત્

નવી દિલ્હી: દર મહિનાની પહેલી તારીખે ઇંધણના ભાવમાં વધઘટ થાય છે તેમા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં એક ટકાનો વધારો થયો છે અને કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે. ઇંધણના ભાવને વૈશ્વિક માપદંડ મુજબના કરવા માટે દર મહિનાની પહેલી તારીખે તેમા વધઘટ થાય છે. 

 રાષ્ટ્રીય રાજધાનીમાં જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ કિલોલિટર ૭૭૭ રૂપિયા કે ૦.૮ ટકા વધીને રૂ. ૯૪,૫૪૩.૦૨ કિ.મીય થયો છે. રાષ્ટ્રીય રાજધાની દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ધરાવે છે. આમ સળંગ બીજા મહિને એટીએભના ભાવમાં વધારો થયો છે. પહેલી ઓક્ટોબરના રોજ એટીએફનો ભાવ પ્રતિ કિલોલિટર ૩.૩ ટકા કે રૂ. ૩,૦૫૨.૫ વધ્યો હતો. અગાઉ તેનો ભાવ પ્રતિ કિલોલિટર ૧.૪ ટકા કે રૂ. ૧,૩૦૦૮.૪૧ ઘટયો હતો. 

હોટેલ્સમાં ઉપયોગમાં લેવાતા કોમર્સિયલ સિલિન્ડરનો ભાવ ગયા મહિને પ્રતિ બાટલાએ રૂ. ૧૫.૫૦ ઘટયો હતો. તેના પહેલા પણ તેના ભાવમાં છ વખત ઘટાડો નોંધાયો હતો. આ છ ઘટાડાના પગલે એપ્રિલથી તેના ભાવમાં પ્રતિ બોટલ રૂ. ૨૨૩નો ઘટાડો નોંધાયો છે. જો કે એટીએફ અને એલપીજીના ભાવ દરેક રાજ્યએ જુદાં-જુદાં હોય છે. એપ્રિલમાં સ્થાનિક એલપીજીનો ભાવ પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦ જેટલો વધ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ધ્રાંગધ્રાના કોંઢમાં વરસાદથી કપાસ-મગફળીનો 60 ટકા પાક બળી ગયો | 60 percent of cotton and groundnut cr…

ધ્રાંગધ્રાના કોંઢમાં વરસાદથી કપાસ-મગફળીનો 60 ટકા પાક બળી ગયો | 60 percent of cotton and groundnut cr...

ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો:  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ | An 18 year old youth dies dur…

18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ | An 18 year old youth dies dur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

2 months ago
ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો | Manager attacked for posting against…

11 months ago
વક્ફ સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી | Waqf Bill becomes law: Presiden…

1 year ago
ભરુચમાં સતત ત્રીજા દિવસે પણ માનવ મૃતદેહના અંગો મળ્યા, ઘટનાનું રહસ્ય હજુ પણ અકબંધ | Human body parts …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News