gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

શહેરના નારણપુરામાં રહેતા એનઆઇઆર દંપતિનું નામ હથિયાર કૌભાંડમાં આવ્યું હોવાનું તેમજ આધાર કાર્ડથી ખોલાવેલા બેંક એકાઉન્ટમાંથી ટેરર ફંડ મેનેજ થયાનું કહીને ડરાવ્યા બાદ ૩૩ લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.

નારણપુરામાં આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં ૭૮ વર્ષીય ચારૂલતાબેન તેમના પતિ બળદેવભાઇ રાવલ સાથે રહે છે. ચારૂલતાબેન નિવૃત શિક્ષક હતા અને હાલ અમેરિકાના સિટીઝન પણ છે. ૧૧ દિવસ પહેલા  તેમને અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે  પોતાની ઓળખ એટીએસના અધિકારી તરીકે આપીને જણાવ્યું હતું કે આશીફ નામના વ્યક્તિના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને હથિયારો, રોકડ અને આધાર કાર્ડનો મોટો જથ્થો મળ્યો છે. જેમાં તમારા પતિ બળદેવભાઇનું આધાર કાર્ડ મળ્યું છે. સાથેસાથે તમારા પતિના આધાર કાર્ડથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાંથી મની લોન્ડરીંગ અને ટેરર ફંડ મેનેજ થયેલું છે. જેથી તમે પતિ પત્ની શંકાના દાયરામાં છો.. માટે તમારે દર ત્રણ કલાકે વિડીયો કોલથી સંપર્કમાં રહેવું પડશે. સાથેસાથે આધાર કાર્ડની અને તમામ રોકાણની વિગતો માંગી હતી. 

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ 2 - imageબાદમાં જણાવ્યું હતું કે  તમારા નાણાં કાયદેસરના છે કે નહી? તે તપાસવા માટે  રિઝર્વ બેંકની મંજૂરીથી લેવામાં આવશે. આ માટે તમારે નાણાં મોકલી આપવાના રહેશે. જેથી ડરીને ચારૂલતાબેન અને તેમના પતિએ બચતના ૩૩ લાખ રૂપિયા આરટીજીએસથી મોકલી આપ્યા હતા.

જો કે તે પછી ચારૂલતાબેનને શંકા જતા તેમણે એક પરિચિતને જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…
GUJARAT

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

April 17, 2026
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…
GUJARAT

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ ઝડપાયો : આરોપી ફરાર | liquor se…

April 17, 2026
જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…
GUJARAT

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ | Two people seri…

April 17, 2026
Next Post
વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr...

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત...

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે |…

ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક 'મોન્સુન એલર્ટ', અલ નીનો સર્જાશે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema…

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema…

6 months ago
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind…

4 months ago
“આ માણસે કોઈને છોડ્યા નથી..”: સુરત પાલિકાના એન્જિનિયર લાંચ કેસમાં ફસાતા ભાજપના નેતાનો મોટો ધડાકો | A…

“આ માણસે કોઈને છોડ્યા નથી..”: સુરત પાલિકાના એન્જિનિયર લાંચ કેસમાં ફસાતા ભાજપના નેતાનો મોટો ધડાકો | A…

2 months ago
નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

નાણા સંસ્થાઓએ હવે ક્રિપ્ટો કરન્સી અંગેની માહિતી રિપોર્ટ કરવાની રહેશે | Financial institutions will n…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News