gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એડવાન્સ વેરા યોજના શરૂ થતાં જ સર્વર ઠપ્પ : વેરા પ્રોત્સાહક યોજનાના પ્રથમ દિવસે કરદાતાઓ હેરાન, ત્રણ ક…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
એડવાન્સ વેરા યોજના શરૂ થતાં જ સર્વર ઠપ્પ : વેરા પ્રોત્સાહક યોજનાના પ્રથમ દિવસે કરદાતાઓ હેરાન, ત્રણ ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકાયેલી એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના-2026-27ના પ્રથમ જ દિવસે સર્વર ડાઉન થતાં કરદાતાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેરો ભરવા માટે શહેરની વિવિધ વોર્ડ કચેરીઓએ પહોંચેલા કરદાતાઓ લગભગ ત્રણ કલાક સુધી અટવાઈ ગયા હતા, જેના કારણે અનેક સ્થળોએ હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી.

મહાનગરપાલિકા દ્વારા રહેણાંક મિલકતો માટે 10 ટકા તથા બિન-રહેણાંક મિલકતો માટે પાંચ ટકા વળતર આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ઓનલાઈન વેરો ભરનાર કરદાતાઓને એક ટકા વધારાનું વળતર પણ આપવામાં આવશે. તા. 10 જૂનથી 24 જુલાઈ સુધી અમલમાં રહેનારી આ યોજનાનો લાભ કુલ મિલકત વેરો તેમજ અગાઉની બાકી રકમ એડવાન્સમાં ભરપાઈ કરનાર કરદાતાઓને મળશે.

યોજનાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં કરદાતાઓ વેરો ભરવા માટે વોર્ડ નં. 1થી 19ની કચેરીઓએ પહોંચ્યા હતા. જોકે સર્વર અચાનક ઠપ્પ થઈ જતાં કામગીરી ખોરવાઈ ગઈ હતી. પરિણામે કરદાતાઓ લાંબા સમય સુધી રાહ જોવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કરદાતાઓએ આક્ષેપ કર્યો હતો કે સર્વર ક્યારે શરૂ થશે તે અંગે અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. ત્રણ-ત્રણ કલાક સુધી રાહ જોવી પડી હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

કેટલાક કરદાતાઓએ જણાવ્યું હતું કે કામધંધા છોડીને વેરો ભરવા આવ્યા છીએ, પરંતુ સર્વર બંધ હોવાને કારણે સમય અને પેટ્રોલ બંનેનો વ્યય થઈ રહ્યો છે. ધક્કા ખાઈને આવવું પડે તો મળતું વળતર પણ નિરર્થક બની જાય છે.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈટી વિભાગે જણાવ્યું હતું કે યોજનાના પ્રથમ દિવસે એકસાથે મોટી સંખ્યામાં લોકો દ્વારા સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતા સર્વર પર ભાર વધ્યો હતો અને તેના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. હાલ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ | Cen…

અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ | Cen...

ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br…

ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br...

પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્…

પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth …

જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth …

9 months ago
જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો…

જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો…

12 months ago
ખંભાળિયાની એક હત્યાના કેસમાં 20 વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ …

ખંભાળિયાની એક હત્યાના કેસમાં 20 વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ …

6 months ago
સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News