gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો | SOG Crime branch seized E cigarate wap…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો | SOG Crime branch seized E cigarate wap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે પાલડી એનઆઇડી પાસે એક યુવક પાસેથી ૩૦ જેટલી ઇ-સીગારેટ વેપ અને અલગ અલગ ફ્લેવરનો જથ્થો જપ્ત કર્યો હતો. દિલ્હીમાં રહેતા વ્યક્તિએ તેને ઇ-સીગારેટ સપ્લાય કરી હતી અને ઝડપાયેલો યુવક એનઆઇડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેચાણ કરતો હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના પોલીસ ઇન્સ્પેક્ટર  એ ડી ગામીત અને તેમના સ્ટાફે બાતમીના આધારે એનઆઇડી પાસે  રાહુલ વૈષ્ણવ (રહે. માતૃ સાનિધ્ય એપાર્ટમેન્ટ, ન્યુ મણીનગર) નામના યુવક રોકીને તેની પાસેથી ઇ-સીગારેટ ૩૦ જેટલા વેપ અને ફ્લેવર્સ મળી આવી હતી. જેની કિંમત આશરે ૭૫ હજાર જેટલી અંદાજવામાં આવી છે. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તે દિલ્હીથી તેના મિત્ર  ભીમરાજ પુરોહિત પાસેથી મંગાવીને અમદાવાદમાં વિવિધ દુકાનોમાં સપ્લાય કરતો હતો. સાથે સાથે તે એનઆઇડીમાં ઇ-સીગારેટનું વેચાણ કરતો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. જેના આધારે વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
છ વર્ષથી ગૂમ થયેલી સગીરાને નડિયાદ શોધીને પરિવારજનોને પરત કરવામાં આવી

સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ | ahmedabad crime branch solve sarkhej ro…

સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ | ahmedabad crime branch solve sarkhej ro...

અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી …

અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

8 months ago
ઠાસરાના ઢૂંડી ગામની મહિલાનો પગ લપસતા મહી કેનાલમાં ડૂબી | A woman from Dhundi village in Thasra slipp…

7 months ago
કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News