gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ | ahmedabad crime branch solve sarkhej ro…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ | ahmedabad crime branch solve sarkhej ro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

સરખેજ રોજાની મસ્જિદના ગુંબજ પરથી કળશની ચોરીના કેસનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. જેમાં ચોરી કરાયેલા પંચધાતુના કળશના ટુકડા સાથે પાટણની ગેંગના ચાર સાગરિતોને ઝડપી લીધા હતા. જ્યારે કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તસ્કરી કરતી ગેંગને શંકા હતી કે સરખેજ રોજાની સાઇટ હેરીટેજ હોવાથી આ  કળશ સોનાનો છે.  જેથી તેમણે ચોરીની યોજના બનાવી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

વર્લ્ડ હેરીટેજ સાઇટ સરખેજ રોજાના મસ્જિદના ગુંબજથી પ્રાચીન એવા પંચધાતુના ગુંબજની ચોરીની ઘટના બની હતી. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી હેરીટેજ સાઇટ પરથી કળશની ચોરીની ઘટનાને ગંભીરતાથી લઇને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ એ સાલુકે અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરીમાં મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં રહેતી એક તસ્કર ગેંગ સકળાયેલી છે અને તે ગેંગના કેટલાંક સભ્યો કળશના ટુકડા વેચાણ કરવા માટે ગ્રાહકો શોધી રહ્યા છે. જે બાતમીના આધારે વોચ ગોઠવીને ચોરીના કળશના ટુકડા સાથે સુરેશ દંતાણી , ગોપાલ દંતાણી, મુન્ના દંતાણી અને વિષ્ણુ દંતાણીને ઝડપી લીધા હતા.

સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ 2 - imageઆ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયને જણાવ્યું કે ઝડપાયેલા  ચાર આરોપીઓ ઉપરાંત, અન્ય ચાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. સરખેજ રોજા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીેટેજ તરીકે જાહેર કરવામાં આવી હોવાથી આરોપીઓને ધારણા હતી કે ગુંબજ પરના કળશ સોનાના છે. જેથી તેની ચોરી કરીને વેચાણ કરે તો સારા એવી નાણાં મળશે. તેમ માનીને કળશની ચોરી કરી હતી.

પરંતુ, તે પંચધાતુ હોવાથી તેને કાપીને  વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા.  ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા હતા. ચોરીની ઘટનાને અંજામ આપતા  પહેલા આરોપીઓએ રેકી કરી હતી અને ગુંબજ પરથી કળશને નીચે ઉતારવા માટે દોરડાનો ઉપયોગ કર્યો હતો.

ચોરી કરાયેલા કળશનું નામ  પંજતન 

સરખેજ રોજાની મસ્જિદ આશરે ૫૭૫  વર્ષ જુની છે અને ૧૯૨૧થી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવી છે. જેનુું બાંધકામ ઇન્ડો ઇસ્લામિક શૈલીનું છે.વર્ષ ૨૦૧૭માં સરખેજ રોજાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ જાહેર કરવામાં આવી હતી. ચોરી કરાયેલા કળશનું નામ પંજતન છે. તેનો મતલબ પાંચ પવિત્ર પાત્રો થાય છે અને તે આશરે ૧૫૦ વર્ષ જુનો હોવાનું માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા
GUJARAT

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

April 20, 2026
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્…
GUJARAT

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્…

April 20, 2026
ગાંધીનગરમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીનો આપઘાત, સેક્ટર-15ની હોસ્ટેલમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્ય…
GUJARAT

ગાંધીનગરમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીનો આપઘાત, સેક્ટર-15ની હોસ્ટેલમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્ય…

April 20, 2026
Next Post
અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી …

અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી ...

સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૩૬ કરોડ પડાવનાર ગેંગ ઝડપાઇ | Ahmedabad cyber crime nabbed three …

સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૩૬ કરોડ પડાવનાર ગેંગ ઝડપાઇ | Ahmedabad cyber crime nabbed three ...

ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 2 લોકોના લીધા જીવ, 2 ગંભીર ઈજાગ્રસ્ત | 2 people died in a c…

ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 2 લોકોના લીધા જીવ, 2 ગંભીર ઈજાગ્રસ્ત | 2 people died in a c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોબર્ટ વાડ્રાને EDનું બીજીવાર તેડું, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા | Money Laundering Case…

રોબર્ટ વાડ્રાને EDનું બીજીવાર તેડું, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા | Money Laundering Case…

1 year ago
ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…

ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…

2 months ago
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

1 year ago
નડિયાદના યુવકની વ્યાજબી ભાવે જંતુનાશક દવાઓ આપવાના બહાને રૂા. 8.60 કરોડની ઠગાઈ | Nadiad youth cheated…

નડિયાદના યુવકની વ્યાજબી ભાવે જંતુનાશક દવાઓ આપવાના બહાને રૂા. 8.60 કરોડની ઠગાઈ | Nadiad youth cheated…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News