gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હજારો વર્ષ અગાઉ આવી જ રીતે હિમયુગનો અંત આવ્યો હતો

– હજારો વર્ષથી ધરબાયેલો કાર્બનનો ભંડાર વાતાવરણમાં મુક્ત થતા ગ્લોબલ વોર્મિંગ ઝડપી થઈ જશે  

નવી દિલ્હી: એક અભૂતપૂર્વ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી મોટા પ્રમાણમાં ફસાયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળી શકે છે, જે અગાઉના અનુમાન કરતાં ઘણી ઝડપથી ગ્લોબલ વોમગને વેગ આપી શકે છે. આ તારણો સૂચવે છે કે એક મહત્વપૂર્ણ સમુદ્રી કાર્બન-ટ્રેપિંગ સિસ્ટમ – જે છેલ્લા હિમયુગના અંતમાં તૂટી પડી હતી તેવી જ સીસ્ટમ ફરીથી ડગમગી રહી છે. દક્ષિણ મહાસાગરમાં તાપમાન સતત વધી રહ્યું હોવાથી, ગ્રહ એક ખતરનાક ટિપિંગ પોઈન્ટ તરફ આગળ વધી રહ્યો છે જે તેના કુદરતી આબોહવા સંતુલનને બગાડશે.

વિજ્ઞાાનીઓની ચેતવણીઃ એન્ટાર્કટિકનું કુદરતી કવચ નબળુ પડતા ફરી ઈતિહાસનું પુનરાવર્તન થઈ શકે

લગભગ ૧૭ હજાર વર્ષ પહેલાં હિમયુગના અંત સમયે, એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી સદીઓથી સમુદ્રમાં કાર્બન ડાયોક્સાઈડને ઊંડે સુધી વહન કરનાર ગાઢ, બર્ફીલા પ્રવાહ એન્ટાર્કટિક બોટમ વોટરની રચના નબળી પડી ગઈ હતી. આ કાર્બન પંપ ધીમો પડવાથી વાતાવરણમાં વિશાળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થયું હતું જેના પરિણામે તાપમાનમાં નાટયાત્મક વધારો થતા માત્ર થોડા હજાર વર્ષોમાં હિમયુગ સમાપ્ત થઈ ગયો હતો જેને ભૂવૈજ્ઞાાનિક દ્રષ્ટિએ અત્યંત ઝડપી પરિવર્તન ગણી શકાય.

હવે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના હવામાન વિજ્ઞાાની ચેન્ગફીહીની આગેવાની હેઠળના સંશોધકોએ આ ઐતિહાસીક પરિવર્તનના સગડ મેળવવા દરિયાઈ કાંપના રેડિયોકાર્બન ડેટિંગનો ઉપયોગ કર્યો છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત તેમના અભ્યાસથી જાણકારી મળે છે કે એન્ટાર્કટિક તેમજ ઉત્તરી એટલાંટિક, બંને ઊંડા પાણીની સીસ્ટમો એકસાથે નબળી  પડી ગઈ જેના કારણે વિશાળ કાર્બન ભંડાર મુક્ત થયો જેનાથી ગ્લોબલ વોર્મિંગને વેગ મળ્યો.

ચિંતાજનક બાબત છે કે વર્તમાન અવલોકનો અનુસાર આ સ્થિતિ ફરી સર્જાઈ રહી છે. જેમ જેમ દક્ષિણ મહાસાગર ગરમ થઈ રહ્યો છે અને એન્ટાર્કટિક બરફ પીગળી રહ્યો છે, તેમ તેમ એન્ટાર્કટિક બોટમ વોટરનું નિર્માણ ફરી ધીમું થઈ રહ્યું છે. આનાથી સમુદ્રની કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા ઘટી જતા તે ફરી વાતાવરણમાં મુક્ત થઈ શકે છે અને વૈશ્વિક આબોહવા પ્રણાલીઓને વધુ અસ્થિર બની શકે છે.

વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે આ કાર્બન સ્વિચ પૃથ્વીના કુદરતી જળવાયુ સંતુલન માટે સૌથી મોટા જોખમ પૈકી એક છે. એન્ટાર્કટિક પીગળવાથી સમુદ્ર સ્તર વધવા ઉપરાત તેનાથી ધરબાયેલો કાર્બન ભંડાર બહાર નીકળી શકે છે જેણે હજારો વર્ષથી પૃથ્વીના તાપમાનને સ્થિર રાખ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર | Arthritis suspect disguised as customer a…

ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર | Arthritis suspect disguised as customer a...

દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc…

દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc...

100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China’s retalia…

100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China's retalia...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

6 months ago
જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 3 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા | 3 absconding accused conv…

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 3 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા | 3 absconding accused conv…

6 months ago
18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

8 months ago
VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat…

VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News