gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
દેશમાં એક લાખથી વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક | There is only one teacher in more than one lakh sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક શિક્ષકવાળી શાળાઓમાં કુલ ૩૩ લાખ વિદ્યાર્થીઓ ભણે છે

– એક શિક્ષક ધરાવતી સૌથી વધુ ૧૨,૯૧૨ શાળાઓ આંધ્ર પ્રદેશમાં આવેલી છે : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય

– ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૬,૨૪,૩૨૭ વિદ્યાર્થીઓ એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં ભણી રહ્યાં છે

નવી દિલ્હી: સમગ્રે દેશમાં એક લાખથી વધારે શાળાઓ એવી છે જેમાં ફક્ત એક જ શિક્ષક છે અને આવી શાળાઓમાં કુલ ૩૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે તેમ સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. 

આ આંકડાઓ અનુસાર એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ આંધ્ર પ્રદેશમાં આવેલી છે. શિક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાં એક શિક્ષકથી ચાલતી ૧,૦૪,૧૨૫ શાળાઓ છે. 

એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં ભણતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩,૭૬,૭૬૯ છે. એટલે કે આવી એક શાળામાં સરેરાશ ૩૪ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. 

શિક્ષણનો અધિકાર કાયદો, ૨૦૦૯ અનુસાર પ્રાથમિક સ્તરે ધોરણ ૧ થી ૫માં ૩૦ બાળકોએ એક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે ધોરણ ૬ થી ૮માં ૩૫ બાળકોએ એક શિક્ષક ફરજિયાત છે. 

 એક શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ આંધ્ર પ્રદેશમાં આવેલી છે. ત્યારબાદ    ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્વીપનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ એક શિક્ષક ધરાવતી શાળાઓમાં ભણે છે.ત્યારબાદ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશનો ક્રમ આવે છે.

આંકડાઓ અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા ૧,૧૮,૧૯૦ હતી જે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૧,૧૦,૯૭૧ થઇ ગઇ હતી.

એક શિક્ષક ધરાવતી શાળાઓ આંધ્ર પ્રદેશમાં ૧૨,૯૧૨, ઉત્તર પ્રદેશમાં ૯૫૦૮, ઝારખંડમાં ૯૧૭૨, પશ્ચિમ બંગાળમાં ૬૪૮૨, રાજસ્થાનમાં ૬૧૧૭, છત્તીસગઢમાં ૫૯૭૩ અને તેલંગણામાં ૫૦૦૧ છે. 

ઉત્તર પ્રદેશમાં એક શિક્ષક ધરાવતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૬,૨૪,૩૨૭ છે. આવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ઝારખંડમાં ૪,૩૬,૪૮૦, પશ્ચિમ બંગાળમાં ૨,૩૫,૪૯૪, મધ્ય પ્રદેશમાં ૨,૨૯,૦૯૫, કર્ણાટકમાં ૨,૨૩,૧૪૨, આંધ્ર પ્રદેશમાં ૧,૯૭,૧૧૩ અને રાજસ્થાનમાં ૧,૭૨,૦૭૧ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China’s retalia…

100 ટકા ટેરિફ અંગે ચીનના વળતા પ્રહારો : કહ્યું બેવડાં ધોરણોનું આ વિશિષ્ટ ઉદાહરણ છે | China's retalia...

બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે | BJP JDU 101 101 in Bihar while allies…

બિહારમાં ભાજપ-જદયુ 101-101 જ્યારે સાથી પક્ષો 41 બેઠક પર લડશે | BJP JDU 101 101 in Bihar while allies...

ગાઝા શાંતિ શિખર પરિષદમાં મોદીને આમંત્રણ : તેઓને બદલે M.S. સિંઘ જશે | Modi invited to Gaza peace summ…

ગાઝા શાંતિ શિખર પરિષદમાં મોદીને આમંત્રણ : તેઓને બદલે M.S. સિંઘ જશે | Modi invited to Gaza peace summ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી | rajkot super…

રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી | rajkot super…

6 months ago

ગરમીનો પારો વધે તે પહેલાં કરી લો આ તૈયારી, એસી વગર પણ તમારું ઘર રહેશે એકદમ ઠંડું! | Top Floor Cooling Tips How to Keep Your House Cool This Summer Without AC

2 months ago
જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

10 months ago
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News