gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો | Millions of mobile users on Android …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો | Millions of mobile users on Android …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમની ચેતવણી

– જૂના અને નવા મોબાઈલમાં એન્ડ્રોઈડ સિસ્ટમમાં રહેલી ખામી દૂર કરવા ગૂગલે સ્માર્ટફોન યુઝર્સને નવું અપડેટ આપ્યું 

નવી દિલ્હી : એન્ડ્રોઈડના ૧૩થી ૧૬ સુધીના વર્ઝનમાં બગ આવી ગઈ હોવાનું સામે આવ્યું છે. સરકારની સાઈબર સુરક્ષા એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી છે. મોબાઈલમાં શંકાસ્પદ એક્ટિવિટી જણાતી હોય તો તુરંત સાઈબર સુરક્ષાની તરકીબ અજમાવવાની સલાહ આપવામાં આવી છે. ગૂગલે પણ સાવધાની માટે નવું અપડેટ આપ્યું છે.

દેશની સાઈબર સુરક્ષા એજન્સીએ એન્ડ્રોઈડ ૧૩થી લઈને એન્ડ્રોઈડ ૧૬ સુધીના વર્ઝનમાં બગ હોવાનું ઓળખી કાઢ્યું છે. ગૂગલ એન્ડ્રોઈડમાં આઈડીએસ, ક્વાલકોમ, મીડિયાટેક, એનવીડિયા, બ્રોડકોમ અને યુનીસોકના રેફરન્સ નંબર્સમાં પણ ખતરો જોવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે સમસ્યા માત્ર એન્ડ્રોઈડ પૂરતી સીમિત નથી. સ્માર્ટફોનના હાર્ડવેર અને ડ્રાઈવર લેયરમાં પણ ગરબડ સર્જાઈ હોવાની શક્યતા છે.

પ્રોસેસરમાં ખામી સર્જાઈ હોવાથી ભારતમાં ઘણી કંપનીઓના સ્માર્ટફોન યુઝર્સ પર હેકિંગનો ખતરો છે. જો હેકર્સને મોબાઈલની નબળાઈની બરાબર કડી મળી જશે તો કરોડો યુઝર્સ પર સાઈબર હુમલો થઈ શકે છે. આ બાબતની ગૂગલને પણ જાણ થઈ છે. ગૂગલે એન્ડ્રોઈડમાં બગ રહ્યાનું સ્વીકારીને પેચ રીલિઝ કર્યો છે. ડિસેમ્બર-૨૦૨૫નું સિક્યોરિટી અપડેટ કરવાથી જોખમ ટળી જાય છે. યુઝર્સને નવું અપડેટ ઈગ્નોર ન કરવાની સલાહ સાઈબર એક્સપર્ટ્સે આપી હતી.

દેશની સાઈબર સુરક્ષા એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કહ્યું હતું કે આ ખતરાથી મોબાઈલના પર્ફોરમન્સમાં ફરક પડી શકે. ડિવાઈસને નુકસાન સુદ્ધાં થઈ શકે. એનાથી  બચવા માટે લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરો. યુઝર્સને એવી સલાહ પણ આપી હતી કે થર્ડ પાર્ટી એપ અને અજાણી લિંક પર જઈને ક્લિક કરવાથી બચવું જોઈએ. ગૂગલ પ્લે સ્ટોરમાં જે એપ ન હોય અને કોઈ વેબસાઈટમાંથી ડાઉનલોડ કરવાથી જ જેનો ઉપયોગ થતો હોય એનાથી સાવધાન રહેવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …
INDIA

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …

May 8, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …
INDIA

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

May 8, 2026
બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…
INDIA

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

May 8, 2026
Next Post
રૂપિયાની નરમાઈની અસર લક્ઝરી કાર પર, જાન્યુઆરીમાં ભાવવધારાના એંધાણ | Weak rupee affects luxury cars f…

રૂપિયાની નરમાઈની અસર લક્ઝરી કાર પર, જાન્યુઆરીમાં ભાવવધારાના એંધાણ | Weak rupee affects luxury cars f...

નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો | Spot prices fall by 9% in November as ele…

નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો | Spot prices fall by 9% in November as ele...

સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ : બજાર ભાવ ઉંચકાયા | Increase in effective import dut…

સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ : બજાર ભાવ ઉંચકાયા | Increase in effective import dut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં અશાંતધારાનો ભંગ : અક્ષર આર્યા સોસાયટીના રહીશોઓએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો | Residents’…

વડોદરામાં અશાંતધારાનો ભંગ : અક્ષર આર્યા સોસાયટીના રહીશોઓએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો | Residents’…

4 weeks ago
‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

3 weeks ago
દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

9 months ago
પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered…

પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News