gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા માથાભારે તત્વોનો આતંક  સતત વધી રહ્યો છે. શહેરના આશ્રમ રોડ પર એસઓજીના
સ્ટાફ દ્વારા બાતમીના આધારે એક ડ્રગ્સ માફિયાની કારનો પીછો કરતા કારચાલકે પોલીસના
બાઇકને ટક્કર મારીને કોન્સ્ટેબલને ઇજા પહોંચાડી હતી. પોલીસને ઝડપાયેલા યુવક પાસેથી
એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે કોઇ ગ્રાહકને સપ્લાય કરવા જતો હતો.

એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી 2 - imageસ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે બહેરામપુરામાં રહેતો મોહંમદ
હમજા ગુરૂવારે સાંજે તેની એસયુવી કાર લઇને આશ્રમ રોડ પર એમ ડી ડ્રગ્સ વેચાણ કરવા માટે  આવવાનો છે. જેના આધારે પીઆઇ વી એચ જોષી અને તેમના
સ્ટાફે આશ્રમ રોડ પર વોચ ગોઠવીને શંકાસ્પદ કારના ચાલકને ઉભા રહેવા માટે ઇશારો કર્યો
હતો.

પંરંતુ, તેણે પુરઝડપે હંકારી હતી.
જેથી  હેડ કોન્સ્ટેબલ વિજયસિંહે તેમના બાઇકથી
પીછો કર્યો હતો અને કારને આંતરવા જતા કારચાલકે બાઇકને ટક્કર મારી હતી અને રીવર્સ લેતા
સમયે અન્ય એક પોલીસ કર્મીને  પણ અડફેટે લીધા
હતા. જો કે આ સમયે અન્ય સ્ટાફે હિંમત કરીને કારનો દરવાજો ખોલીને  ચાલકને ઝડપી લીધો હતો.
પુછપરછમા આરોપી યુવકનું નામ મોહંમદ હમજા શેખ (રહે.અલ સબા રામરહીમ નગર, બહેરામપુરા) હોવાનું જાણવા મળ્યું
હતું. તપાસ દરમિયાન તેની પાસેથી રૂપિયા છ લાખની કિંમતનું ૬૦ ગ્રામ એમ ડી ડ્રગ્સ
મળી આવ્યું હતું.   મોહંમદ હમજાની
પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે પટવા શેરીમાં રહેતા મકબુલ પઠાણ નામના વ્યક્તિ
પાસેથી ડ્રગ્સ લાવતો અને સ્થાનિક બજારમાં વેચાણ કરતો હતો. આ અંગે એસઓજીએ ગુનો
નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi…

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi...

કાર ભાડે લીધા બાદ ભાડું તેમજ કાર પરત નહીં કરી ફરાર થયેલો ટ્રાવેલ ઓફિસનો સંચાલક ઝડપાયો | Vadodara : T…

કાર ભાડે લીધા બાદ ભાડું તેમજ કાર પરત નહીં કરી ફરાર થયેલો ટ્રાવેલ ઓફિસનો સંચાલક ઝડપાયો | Vadodara : T...

શિવાજીની પ્રતિમાની તોડફોડ મામલે પૂણેના દૌંડમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, હાલ સ્થિતિ નિયંત્રણમાં | maha…

શિવાજીની પ્રતિમાની તોડફોડ મામલે પૂણેના દૌંડમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, હાલ સ્થિતિ નિયંત્રણમાં | maha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

3 months ago
સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin…

સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin…

3 months ago
દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યુ…

દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યુ…

4 weeks ago
ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું કોર્પોરેશનમાં હલ્લાબોલ ઃ નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો | Congress create…

ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું કોર્પોરેશનમાં હલ્લાબોલ ઃ નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો | Congress create…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News