gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમપીથી નંદેસરી ડિલિવરી નિમેટા પાસે બીયરનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ | two arrested with …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
એમપીથી નંદેસરી ડિલિવરી નિમેટા પાસે બીયરનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ | two arrested with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.13 મધ્યપ્રદેશથી નંદેસરી ખાતે લઇ જવાતો બીયરનો જથ્થો ભરેલી કાર નિમેટા પાસે જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.

ગોલ્ડન કલરની એક કારમાં દારૃનો જથ્થો ભરીને આ કાર સાંકરીયાથી નિમેટા તરફ આવી રહી છે તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. માહિતી મુજબની કાર આવતા તેને કોર્ડન કરીને રોકી સાઇડ પર લઇ તપાસ કરતાં પાછળની સીટ તેમજ ડીકીમાં બીયરનો મોટો જથ્થો જણાયો હતો.

પોલીસે રૃા.૩.૯૮ લાખ કિંમતની બીયરની ૧૨૩૬ બોટલો તેમજ કાર મળી કુલ રૃા.૪.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કારમાં બેસેલ બે વ્યક્તિ ડેનીશ રમેશભાઇ પોદાર (રહે.માધવનગર) તેમજ બિપીન કમલેશ ભાલીયા (રહે.દત્તનગર, આજવારોડ)ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં બંનેએ જણાવ્યું  હતું કે મધ્યપ્રદેશના માડલીપઠ્ઠા ખાતે શર્મા નામની વ્યક્તિ પાસેથી બીયરનો જથ્થો લઇને નંદેસરી ખાતે અલ્પેશ ગોહિલને આપવા જતા હતાં. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
નિઝામપુરાના સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો | Minor escapes again after j…

નિઝામપુરાના સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો | Minor escapes again after j...

પરિવાર ઘરમાં સૂતો હતો અને ચોર દાગીના અને રોકડા લઇ ગયા | The family was sleeping in the house and the…

પરિવાર ઘરમાં સૂતો હતો અને ચોર દાગીના અને રોકડા લઇ ગયા | The family was sleeping in the house and the...

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો!

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ...ખેલ ખેલૈયાઓનો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…

3 months ago
41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser…

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

6 months ago
અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News