gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને કરંટ લાગતા મોત | Student died of electrocu…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને કરંટ લાગતા મોત | Student died of electrocu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફેકલ્ટીમાં જ કરંટ લાગતા તેનું મોત થયું છે. બનાવ અંગે તેના  પરિવારને જાણ કરતા તેઓ વલસાડથી વડોદરા આવવા નીકળી ગયા છે.

વલસાડ જિલ્લાના કોટેશ્વર નગર સેજલામુવાડામાં રહેતી ૨૨ વર્ષની કાજલ ચૌધરી  વડોદરામાં ફતેગંજની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતી હતી અને એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.આજે બપોરે ફાઇન આર્ટ્સ પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં બીજા માળે તે પેઇન્ટિંગનું કામ કરી રહી હતી. તેને ગરમ પાણીની જરૃર  હોઇ એક ડોલમાં પાણી ભરી તેમાં ઇલેક્ટ્રિક રોડ મૂકી કામ કરતી હતી. તે દરમિયાન તેણે ડોલમાં હાથ નાંખતા જ ઇલેક્ટ્રિક રોડમાંથી લિકેજ થતા કરંટના કારણે તેને જોરદાર ઝટકો લાગ્યો હતો અને ત્યાં જ ઢળી  પડી હતી. તેની બૂમો સાંભળી અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. તેઓ કાજલને  સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડિપાર્ટમેન્ટમાં કરંટ લાગ્યો ત્યારે વિદ્યાર્થિની એકલી જ હતી

વડોદરા,

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,કાજલની સાથે એક અન્ય વિદ્યાર્થી પણ પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જ કામ કરતો હતો. પરંતુ, તે ૧૦ મિનિટ પહેલા જ કામ માટે ડિપાર્ટમેન્ટની બહાર નીકળ્યો હતો.વિદ્યાર્થિની ડિપાર્ટમેન્ટમાં એકલી જ  હતી.  તે દરમિયાન આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટના હેડ કે અન્ય સ્ટાફ દ્વારા આ રીતે જોખમી રીતે ડોલમાં પાણી ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક રોડનો ઉપયોગ કેમ કરવા દેવામાં આવ્યો હતો ? તે અંગે  પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi…

તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi...

NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro…

ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

1 year ago
સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Surat Shock: Headl…

સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Surat Shock: Headl…

1 year ago
સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

5 months ago
નાસભાગ બાદ ટીવીકે પ્રમુખ અને અભિનેતા વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | karur stampede row bom…

નાસભાગ બાદ ટીવીકે પ્રમુખ અને અભિનેતા વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | karur stampede row bom…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News