gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.ના 498 કરોડના બજેટને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી આપી | msu budget approved

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.ના 498 કરોડના બજેટને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી આપી | msu budget approved
5
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનું ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક  વર્ષ માટેનું ૪૯૮ કરોડ રુપિયાનું બજેટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂર કરી દીધું છે.હવે આ બજેટ અંતિમ મંજૂરી માટે આ મહિનાના અંતમાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મૂકાશે.

યુનિવર્સિટી સૂત્રોના કહેવા પ્રમાણે ગત નાણાકીય વર્ષ દરમિયાન યુનિવર્સિટીનું બજેટ ૪૫૦ કરોડ રુપિયાની આસપાસનું હતું.આ વખતે તેમાં ૫૦ કરોડ રુપિયા જેટલો વધારો થયો છે.જોકે ૪૯૮ કરોડ રુપિયાનું બજેટ પ્રોવિઝનલ છે. જો સરકારે મંજૂર કરેલી અધ્યાપકોની ૫૮૦ જેટલી ખાલી જગ્યાઓ અને કર્મચારીઓની ૮૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો તેમના પગારનો ખર્ચ વધવાથી બજેટ ૪૯૮ કરોડ રુપિયા પર પહોંચશે.જો આ જગ્યાએ વર્તમાન વર્ષમાં નહીં ભરાય તો ૨૦૨૬-૨૭માં નાણાકીય ખર્ચ ૨૬૦ કરોડ રુપિયાની આસપાસ રહેશે.યુનિવર્સિટીની ૯૦ ટકા જેટલી આવક સરકારની ગ્રાંટ સ્વરુપે આવશે.જ્યારે બાકીની ૧૦ ટકા આવકમાં વિદ્યાર્થીઓની ટયુશન, ફી, પરીક્ષા ફીનો સમાવેશ થાય છે.બજેટનો લગભગ ૮૫ ટકા જેટલો હિસ્સો પગાર પાછળ વપરાશે.૨૦૨૬-૨૭ના વર્ષમાં નાણાકીય ખાધ ૧.૨૫ કરોડ રુપિયા રહેશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.જે ગત વર્ષે ૧.૨૦ કરોડ રુપિયા હતી.

ક્યાં ક્યાં ખર્ચ થશે

–યુનિવર્સિટીના વહીવટ માટે ૨૬.૩૦ કરોડ

–ફેકલ્ટીઓ પાછળ( પગાર સહિત) ૪૦૫ કરોડ

–હોસ્ટેલ પાછળ ૧૨ કરોડ

–સ્પોર્ટસ, હેલ્થ સેન્ટર માટે ૬ કરોડ

— લાઈબ્રેરી પાછળ ૧૪ કરોડ

–અન્ય ખર્ચ ૩૩ કરોડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc…

ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc...

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning ...

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

5 months ago
RCB ટીમનો સન્માન સમારોહઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 11ના મોત, 25થી વધુને ઈજા | rcb ipl 2025 …

1 year ago
જામનગર પાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલી ગાયો…

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News