gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ | M K Das …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ | M K Das …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Chief Secretary: ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વરિષ્ઠ IAS અધિકારી એમ. કે. દાસને ગુજરાતના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ મુખ્યમંત્રી કાર્યાલય(CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.

એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ 2 - image

મળતી માહિતી અનુસાર, વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી 31મી ઑક્ટોબરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. પંકજ જોશીની નિવૃત્તિ બાદ એમ. કે. દાસ (M. K. Das) રાજ્યના ચીફ સેક્રેટરી તરીકેનો પદભાર પહેલી નવેમ્બરથી સંભાળશે. નોંધનીય છે કે, એમ. કે. દાસ ગુજરાત કેડરના અગ્રણી અધિકારી છે અને CMOમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે. 

એમ. કે. દાસે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા

ગુજરાતના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) તરીકે નિયુક્ત થયેલા એમ. કે. દાસ, જેમનું પૂરું નામ મનોજ કુમાર દાસ છે, ભારતીય વહીવટી સેવા(IAS)ના એક જાણીતા અને અનુભવી અધિકારી છે. વર્ષ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી એમ. કે. દાસ પ્રભાવશાળી નેતૃત્વ, પારદર્શક વહીવટ અને ટૅક્નોલૉજીકલ પૃષ્ઠભૂમિ માટે જાણીતા છે.

મનોજ કુમાર દાસનો જન્મ 20મી ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો. તેમની શૈક્ષણિક યોગ્યતા તેમને અન્ય વહીવટી અધિકારીઓથી અલગ પાડે છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક.(ઓનર્સ)ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જે દર્શાવે છે કે વહીવટની સાથે ટૅક્નોલૉજી અને નવીનતા પર પણ તેમની મજબૂત પકડ છે.

IAS અધિકારી તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન એમ. કે. દાસે ગુજરાતમાં અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. તેમણે વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે સફળતાપૂર્વક કામ કર્યું છે, જ્યાં તેમના નેતૃત્વ હેઠળ શહેર વિકાસ, સ્વચ્છતા અને શહેરી આયોજનમાં નોંધપાત્ર સુધારાઓ નોંધાયા હતા.

ગુજરાત મરીન બોર્ડ(GMB)ના ચેરમેન તરીકે તેમણે રાજ્યના દરિયાકાંઠાના વિકાસ અને બંદર સંચાલનના ક્ષેત્રે નવી નીતિઓ અમલમાં મૂકીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ 2018માં તેમની નિમણૂક મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે થઈ હતી. આ ઉપરાંત તે હાલમાં ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ વિભાગ) તરીકે સેવા આપી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રુંધાયો! 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ | delhi some vehicles …

પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રુંધાયો! 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ | delhi some vehicles ...

સુરતમાં ‘મેડિકલ મિરેકલ’: દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું, ડૉક્ટર્સ પણ રહી ગય…

સુરતમાં 'મેડિકલ મિરેકલ': દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું, ડૉક્ટર્સ પણ રહી ગય...

બિહાર ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર, બે રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનો આરોપ | prashant kishor …

બિહાર ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર, બે રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનો આરોપ | prashant kishor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો | dip in sell of gold and silver on push…

દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો | dip in sell of gold and silver on push…

10 months ago
‘ફરક સમજો સરજી’, ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીનો PM મોદીને કટાક્ષ | Congress Leader Rahul Gandhi T…

‘ફરક સમજો સરજી’, ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીનો PM મોદીને કટાક્ષ | Congress Leader Rahul Gandhi T…

7 months ago
માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના | Surat H…

માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના | Surat H…

11 months ago
પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar …

પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News