gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મોડીરાત્રે એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ  કાર ચાલકે બે વાહન ચાલકોેને ટક્કર મારી હતી. લોકોએ તેને ઝડપી પાડી હરણી પોલીસને હવાલે કર્યો હતો. આરોપી ક્યાંથી દારૃ પીને આવ્યો હતો તે અંગે  પોલીસે તપાસ હાથ ધરી છે.

ન્યુ વી.આઇ. પી. રોડ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ ટુ વ્હિલર લઇને ઊભેલા યુવકને પાછળથી કાર લઇને આવતા નશેબાજ કાર ચાલકે ટક્કર મારી હતી. આ ઉપરાંત અન્ય એક વાહન ચાલકને પણ ટક્કર મારી હતી. લોકોએ નશેબાજ કાર ચાલકને ઝડપી પાડતા તેણે લોકો સાથે બોલાચાલી કરી હતી. છેવટે પોલીસ આવતા કાર ચાલકની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગઇકાલે મોડીરાતે એક યુવક ટુ વ્હિલર લઇને નોકરી પર જવા નીકળ્યો હતો. એરપોર્ટ સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ યુવક ઊભો હતો. તે દરમિયાન પાછળથી આવતી એક કારના ચાલકે ટક્કર મારી હતી. ત્યાંથી ભાગેલા કાર ચાલકે આગળ વધુ એક વાહન ચાલકને પણ અડફેટે લીધો હતો. ત્યારબાદ લોકોએ કાર ચાલકને ઝડપી લીધો હતો. લોકોએ પોલીસને કોલ કર્યો હતો. પરંતુ, પોલીસ ૨૦ મિનિટ સુધી આવી નહતી. ત્યારબાદ પોલીસ આવી પહોંચતા નશેબાજ કાર ચાલક વિકાસ ભિકંદરાવ જાદવ (રહે. સોન વાટિકા સોસાયટી, આજવા રોડ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  કાર ચાલક ચાલુ કારે દારૃ પીતો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

.

નશાની હાલતમાં કાર ચાલકે પોલીસ પર આક્ષેપ કર્યા

વડોદરા,

નશેબાજ કાર ચાલકે લોકો સાથે બોલાચાલી કરી હતી. નશાની  હાલતમાં તેણેે પોલીસ  પર જ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું  હતું કે,  જસ્ટ વન એન્ડ હાફ પેગ. ગુજરાતમાં દારૃ વેચાય છે. તેની માટે પોલીસ અને વહીવટદારો જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, કારમાં  દારૃની બોટલ અને દારૃ ભરેલો ગ્લાસ પણ હતા. પોલીસનું કહેવું છે કે, દારૃની બોટલ ખાલી હતી. તેમજ ગ્લાસમાં દારૃ નહતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

Next Post
ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl…

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl...

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…

ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઇવર વિરુદ્ધ તપાસના આદેશ | Government bus stopped mid…

11 months ago
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

4 days ago
જાટ, બિહાર કે દક્ષિણ ભારત…? ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીમાં કયા સમીકરણ ધ્યાનમાં રાખશે ભાજપ? | v…

8 months ago
બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News